click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: કદાવર નેતા અને પૂર્વ CMનું લાંબી માંદગી બાદ નિધન, સતત 11 વર્ષ કર્યું હતું પ.બંગાળમાં શાસન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > કદાવર નેતા અને પૂર્વ CMનું લાંબી માંદગી બાદ નિધન, સતત 11 વર્ષ કર્યું હતું પ.બંગાળમાં શાસન
Gujarat

કદાવર નેતા અને પૂર્વ CMનું લાંબી માંદગી બાદ નિધન, સતત 11 વર્ષ કર્યું હતું પ.બંગાળમાં શાસન

Last updated: 2024/08/08 at 11:37 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી અને સીપીએમ નેતા બુદ્ધદેબ ભટ્ટાચાર્યનું નિધન થઇ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આ માહિતી તેમના દીકરા સુચેતન ભટ્ટાચાર્યએ આપી હતી.

Contents
80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા ભટ્ટાચાર્યનો જન્મ ઉત્તર કોલકાતામાં થયો હતો

Former West Bengal CM Buddhadeb Bhattacharjee passed away at the age of 80

"Condolences to his family members and admirers. I pray that his soul finds eternal peace," tweeted West Bengal LoP Suvendu Adhikari pic.twitter.com/tHipQ6PWJU

— ANI (@ANI) August 8, 2024

80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પ.બંગાળમાં ડાબેરી પક્ષના 34 વર્ષના શાસન દરમિયાન ભટ્ટાચાર્ય સીપીએમ વતી બીજા અને છેલ્લાં મુખ્યમંત્રી હતા. તેમણે 2000થી 2011 દરમિયાન સતત 11 વર્ષ શાસન કર્યું હતું. તેમણે 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. કોલકાતાના અલીપોરમાં ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હાલમાં તેમને ન્યુમોનિયા થયું હતું અને તેના કારણે તેમને વેન્ટીલેશન પર રખાયા હતા.

ભટ્ટાચાર્યનો જન્મ ઉત્તર કોલકાતામાં થયો હતો

ઉલ્લેખનીય છેકે ભટ્ટાચાર્ય છેલ્લા કેટલાક સમયથી તબિયતના કારણે જાહેર જીવનથી દૂર હતા. તેમણે 2015માં સીપીઆઈ(એમ)ની પોલિટબ્યુરો અને સેન્ટ્રલ કમિટિમાંથી રાજીનામું આપ્યું અને 2018માં રાજ્ય સચિવાલયનું સભ્યપદ છોડી દીધું હતું. બુદ્ધદેવ ભટ્ટાચાર્યનો જન્મ પહેલી માર્ચ, 1944ના રોજ ઉત્તર કોલકાતામાં થયો હતો. બાદમાં તેઓ CPI(M)માં જોડાયા. તેમને ડેમોક્રેટિક યુથ ફેડરેશનના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા, જે સીપીઆઈની યુવા પાંખ છે, જે પાછળથી ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયામાં ભળી ગઈ હતી.

You Might Also Like

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ

ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી

ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર

રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા

Elon Muskએ સોશિયલ મીડિયા પર કરાવ્યો પોલ, 80% લોકોનું મળ્યુ સમર્થન

TAGGED: Buddhadeb Bhattacharya, CPM leader, Democratic Youth Federation, Private Hospital in Alipore, West Bengal

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 8, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાજપનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ, સીએમ પટેલ પોતાના ઘરે તિરંગો લહેરાવી કરાવ્યો પ્રારંભ
Next Article આજે આંઠ ઓગસ્ટ એટલે મહા ગુજરાત ચળવળમાં શહીદ થયેલા ઉમરેઠના પનોતા પુત્ર સ્વ. સુરેશભાઈ ભટ્ટનો બલિદાન દિવસ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
Gujarat જૂન 7, 2025
ભારતીયો વધારે એક ડોલરિયા દેશમાં વિઝા વગર જ જઇ શકશે, અત્યારથી જ કરી લો તૈયારી
Gujarat જૂન 7, 2025
ભારતમાં કોરોના કેસ આંક 5 હજારને પાર, કેરળ-મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં સૌથી વધુ અસર
Gujarat જૂન 7, 2025
રેલ્વે દ્વારા મોટી તૈયારીઓ…હવે સ્લીપર કોચમાં પણ મળશે આ સુવિધા
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?