click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

Last updated: 2025/06/07 at 4:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં આહાર ખૂબ જ મહત્ત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખોરાક દ્વારા બ્લડ સુગર લેવલને અસર કરે છે, જે ગ્લુકોઝ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. સંતુલિત આહાર બ્લડ સુગરના લેવલમાં વધારા અને ઘટાડાને રોકવામાં મદદ કરે છે. તો જ્યારે તમે તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વોનો ઉપયોગ કરો છો, ત્યારે તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે, જે ટાઇપ  ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે તમને જે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછો હોય છે અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મખાના કે જેને ફોક્સ નટ્સ અથવા કમળના બીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે, જેનો અર્થ એ થાય કે તે ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતા ખોરાક કરતાં બ્લડ સુગરનું સ્તર વધુ ધીમેથી વધારે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના ખૂબ જ ફાયદાકારક છે.

મખાનામાં ભરપૂર માત્રામાં ડાયેટરી ફાઇબર રહેલું હોય છે, જે ડાયાબિટીસને મેનેજ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફાઇબર ખાંડના શોષણને ધીમું કરે છે, લોહીમાં સુગર લેવલને કન્ટ્રોલ કરે છે. તે પેટ ભરેલું હોવાની લાગણી પણ વધારે છે, તમને વધુ પડતું ખાવાથી અટકાવે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

મખાનામાં પ્રચુર માત્રામાં જોવા મળતું મેગ્નેશિયમ કોષોમાં ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારવા માટે જરૂરી છે. ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો શરીરને ઇન્સ્યુલિનનો સારી રીતે ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, જે રક્ત ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મખાનાનું નિયમિત સેવન ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં મદદ કરી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો કરી શકે છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

TAGGED: Breaking news, diabetic patients, Glycemic index, guajrti news, latest guajrti news, oneindianews, sugar under control, topnews, ડાયાબિટીસ, શુગર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 7, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
Next Article ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?