click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’
Gujarat

અમેરિકા-ભારત વચ્ચે વેપાર સોદા પર ટ્રમ્પની ચેતવણી: ‘જલ્દી કરો ડીલ, નહીં તો લાગશે 25% ટેરિફ’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) મગજમાં ટેરિફનું (Tariff) ભૂત ફરીથી ધૂણ્યું છે. તાજેતરમાં સામે આવેલ અહેવાલ અનુસાર ટ્રમ્પે ધમકી આપી છે કે જો ભારત અને અમેરિકાએ ટૂંક સમયમાં જ વેપાર સોદાને (Trade Deal) અંતિમ સ્વરૂપ ન આપ્યું તો ભારતમાંથી કરવામાં આવતી આયાતો પર 20-25% ટેરિફ લાદવામાં આવશે.

Last updated: 2025/07/30 at 1:37 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટેરિફ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. તાજેતરમાં તેમણે ભારત સાથેના વેપાર સોદા (Trade Deal) અંગે સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું છે કે જો 1 ઓગસ્ટ પહેલા દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ સ્વરૂપ નહીં અપાય, તો ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર 20 થી 25 ટકાનો ટેરિફ લગાવવામાં આવશે. પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે ટ્રમ્પને ભારતીય માલ પર ટેરિફ સંબંધિત પ્રશ્ન પૂછાયો, ત્યારે તેમણે જણાવ્યું, “તેઓ 25% ચૂકવશે,” અને પુનઃ પુછવામાં આવતા સ્પષ્ટ કર્યું કે ટેરિફ દર 20 થી 25% સુધી હોઈ શકે છે.

#WATCH | When asked if India is going to pay high tariffs, between 20-25%, US President Donald Trump says, "Yeah, I think so. India is my friend. They ended the war with Pakistan at my request…The deal with India is not finalised. India has been a good friend, but India has… pic.twitter.com/IYxParZqce

— ANI (@ANI) July 29, 2025

ભલે ટ્રમ્પે ભારતને મૈત્રીપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હોય અને કહ્યું હોય કે “ભારત મારો મિત્ર રહ્યો છે”, તેમ છતાં તેમના આ નિવેદનોએ બંને દેશોની વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોને દબાણમાં મૂકી છે. ટ્રમ્પે ભારતની ઊંચી આયાત કરની નીતિઓનીtidયા કરી છે અને ભારત સાથેના વેપાર સંબંધોને ‘ખૂબ જ મુશ્કેલ’ ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ભારત અને અમેરિકાની વચ્ચે 2 એપ્રિલના રોજ 26% ટેરિફનો દર નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ વાટાઘાટો ચાલુ હોવાને કારણે તેને અમલમાં મુકવાને બદલે મુલતવી રાખવામાં આવ્યો હતો. યૂએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જેમીસન ગ્રીરે જણાવ્યું હતું કે ભારતે પોતાના બજારના કેટલાક સેક્ટરો ખોલવામાં રસ દર્શાવ્યો છે, પણ હજુ ઘણું કાર્ય બાકી છે. “અમે અમારા ભારતીય મિત્રોની સાથે વધુ ચર્ચા કરવાની જરૂર છે,” તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ટ્રમ્પના આ તાજા નિવેદનોથી સ્પષ્ટ છે કે તેઓ અમેરિકા માટે વધુ અનુકૂળ વેપાર શરતો માટે કઠોર વલણ અપનાવી રહ્યા છે અને ભારતમાં ઉભી થતી નિકાસવાહક ઉદ્યોગોની સ્થિતિ માટે આ ચેતવણી ગંભીર પરિણામો લાવી શકે છે. હવે જોવું એ રહેશે કે ભારત આ વાટાઘાટોને સમયમર્યાદા પહેલાં કેવું અંતિમ સ્વરૂપ આપે છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન

જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’

TAGGED: @india, america, America - India, Breaking news, Business, Donald Trump, Donald Trump government, international news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, pm modi, tariff, tariff news, top news, top news channel, US - India, US-India trade deal, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, અમેરિકા-ભારત, ટેરિફ, ટેરિફ ડીલ, ભારત, વેપાર સોદા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર બે આખલાઓ બાખડયા
Next Article અવૈધ ધર્માંતરણ કરતી ગેંગને બચાવવાનું બંધ કરે કોંગ્રેસી-ક્રિશ્ચિયન જોડાણ: વિહિપ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026
ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?