click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ: CG રોડ પર ચાલવા નીકળેલા બે મિત્રોને બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદ: CG રોડ પર ચાલવા નીકળેલા બે મિત્રોને બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત
AhmedabadGujarat

અમદાવાદ: CG રોડ પર ચાલવા નીકળેલા બે મિત્રોને બાઈકચાલકે મારી ટક્કર, એકનું મોત

અકસ્માત સર્જનાર બાઈક ચાલકની ઓળખ સુફિયાન મુસ્તુફા તરીકે થઈ છે. બાઈકની ઝડપ અત્યંત વધારે હોવાથી ટક્કર બાદ ચાલક પોતે પણ રોડ પર દૂર ફંગોળાઈ ગયો હતો.

Last updated: 2026/01/05 at 2:47 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદના હૃદયસમાન સી.જી. રોડ પર મોડી રાત્રે સ્પીડ અને સ્ટંટના ઘાતક ક્રેઝે એક આશાસ્પદ યુવકનો જીવ લઈ લીધો છે. પૂરપાટ ઝડપે દોડતી મોંઘેરી બાઈકે રસ્તો ઓળંગી રહેલા 25 વર્ષીય શ્રમિક યુવકને એટલી જોરદાર ટક્કર મારી કે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું. આ ભયાનક અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, સી.જી. રોડ વિસ્તારમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો પ્રકાશ ડિંડોર ગત રાત્રે તેના મિત્ર મહેન્દ્ર ચૌહાણ સાથે જમ્યા બાદ ટહેલવા નીકળ્યો હતો. બંને મિત્રો મરડિયા પ્લાઝા પાસે સાવચેતીપૂર્વક રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન ગોતા તરફથી આવતી એક હાઈ-સ્પીડ બાઈકે પ્રકાશને અડફેટે લીધો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટક્કર એટલી પ્રચંડ હતી કે પ્રકાશ બાઈક નીચે કચડાઈ ગયો અને તેના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે તેને કોઈ તાત્કાલિક મદદ મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ત્યાં હાજર લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

https://gujarat.oneindianews.com/wp-content/uploads/cg-online-video-cutter.com_.mp4

તેને ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસે મૃતક પ્રકાશ ડિંડોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. સાથે સાથે આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

સી.જી. રોડ પર મોડી રાત્રે ખેલાતા આવા મોતના તાંડવોએ ફરી એકવાર શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને રોડ સેફ્ટી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઝડપ અને સ્ટંટના શોખના કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોવાની ઘટનાઓ રોકવા માટે કડક કાર્યવાહી જરૂરી બની છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, ahmedabad, Breaking news, C.G. Road, CCTV footage, currentnews, gota, gujarat, gujarati news, hospital, latest news, Mahendra Chauhan, Mardia Plaza, Postmortem, Prakash Dindo, Road Safety, Speed ​​and Stunt, Sufyan Mustafa, topnews, Traffic Management, અમદાવાદ, ગોતા, ટ્રાફિક વ્યવસ્થા, પોસ્ટમોર્ટમ, પ્રકાશ ડિંડોર, મરડિયા પ્લાઝા, મહેન્દ્ર ચૌહાણ, રોડ સેફ્ટી, સી.જી. રોડ, સીસીટીવી ફૂટેજ, સુફિયાન મુસ્તુફા, સ્પીડ અને સ્ટંટ, હોસ્પિટલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 5, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્રમ્પનો આદેશ અને ‘ઑપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’: વેનેઝુએલામાં માદુરો સામે શું ચાલી રહ્યું છે?
Next Article દમણના ડાભેલમાં બે કંપનીમાં ભીષણ આગ, 18 ફાયર ફાઈટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?