click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ
Gujarat

સ્વિમિંગ પુલમાં ન્હાવા ગયેલી બે બાળકીઓ પર હેવાનિયત, બેની ધરપકડ

દિલ્હીમાં નરેલાના લામપુર સ્થિત એમકે સ્વિમિંગ પૂલમાં ન્હાવા માટે આવેલી બે ન વર્ષીય બાળકીઓ પર સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટના બની છે.

Last updated: 2025/08/13 at 1:03 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

દિલ્હીના નરેલા વિસ્તારના લામપુર સ્થિત એમ.કે. સ્વિમિંગ પૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નવ વર્ષની બે સગીર બાળકી પર કોન્ટ્રાક્ટર અને કેર ટેકરે મળીને સામૂહિક દુષ્કર્મ આચર્યું. મળેલી માહિતી મુજબ, આ બંને બાળકી સ્વિમિંગ કરવા માટે 5 ઑગસ્ટના રોજ પૂલ પર આવી હતી, જે સત્તાવાર રીતે હજી ખુલ્લો મુકાયો ન હતો, પરંતુ આસપાસના લોકો અહીં ચાર્જ વિના ન્હાવા આવતા હતા. ઘટનાના સમયે પૂલમાં આરોપી અનિલ (બિહારના સમસ્તીપુરનો રહેવાસી) અને કેર ટેકર મુનિલ (ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી) સિવાય કોઈ હાજર ન હતો. અનિલે પ્રથમ બાળકી પર દુષ્કર્મ કર્યું અને બાદમાં મુનિલે પણ એ જ કૃત્ય કર્યું. બાળકી પરિસરમાં આવેલા એક રૂમમાં બંધ કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 7 ઑગસ્ટે પીડિતાએ પોતાની કાકીને ઘટના જણાવી, જેના દ્વારા આ બાબત માતાને ખબર પડી અને 8 ઑગસ્ટે નરેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

Contents
પૂલ સત્તાવાર રીતે બંધ હતુંમેડિકલ તપાસ બાદ કરી ધરપકડબાળકીએ કાકીને આપી હતી માહિતી

પૂલ સત્તાવાર રીતે બંધ હતું

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂલ સત્તાવાર ધોરણે હજી સુધી ઉપયોગ માટે ખુલ્લુ મુકાયુ ન હતું. તેમ છતાં અહીં આસપાસના લોકો કોઈપણ ચાર્જ વિના અને ઔપચારિક મંજૂરી સાથે ન્હાવા માટે આવતા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ઘટનાના સમયે પૂલનો ગેટ ખુલ્લો હોવાથી બંને બાળકીઓ ન્હાવા માટે આવી હતી. તે દરમિયાન અચાનક આ બે નરાધમો આવ્યા અને દુષ્કૃત્યને અંજામ આપ્યો. આઉટર-નોર્થ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હરેશ્વર વી સ્વામીએ જણાવ્યું કે, આઠ ઓગસ્ટના રોજ નરેલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાની નવ વર્ષીય બાળકી અને અન્ય એક નવ વર્ષની બાળકી પર લામપુર સ્થિત એમકે સ્વિમિંગ પૂલમાં પાંચ ઓગસ્ટના રોજ સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મેડિકલ તપાસ બાદ કરી ધરપકડ

મહિલાની ફરિયાદ પર પોલીસે બંને બાળકીઓની મેડિકલ તપાસ હાથ ધરી હતી. બાદમાં નવ ઓગસ્ટના રોજ નરેલા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 70 (2) (સામૂહિક દુષ્કર્મ), 127 (ખોટી રીતે બંધક બનાવવા પર), 351 (ગુનાહિત ધમકી) અને પોક્સો અધિનિયમની કલમ 6 અને 10 હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીની ધરપકડ માટે નરેલા એસપી રાકેશ કુમાર અને એસએચઓ રાજેન્દ્રસિંહના નેતૃત્વમાં ટીમ બનાવી હતી. ટીમે બંને આરોપીની ધરપકડ કરી છે. અનિલ બિહારના સમસ્તીપુરનો રહેવાસી છે. જ્યારે આરોપી મુનિલ ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી છે.

બાળકીએ કાકીને આપી હતી માહિતી

પાંચ ઓગસ્ટની દુર્ઘટના બાદ સાત ઓગસ્ટના રોજ બાળકીએ પોતાની પડોશમાં રહેતી એક કાકીને આ અંગે જાણકારી આપી હતી. કાકીએ બાદમાં બાળકીની માતાને વાત કરી હતી. બાદમાં પીડિતાની માતા બંને બાળકી સાથે ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસે આ ઘટનાસ્થળ પર આ પ્રકારના અન્ય કૃત્યોને અંજામ આપવામાં આવ્યું હોવાની આશંકાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું

સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ

મતદાર કાર્ડમાં મોટા ફેરફાર : હવે ‘00’ મકાન નંબર નહીં, તાજા રંગીન ફોટા સાથે બનશે નવા EPIC કાર્ડ

TAGGED: Breaking news, delhi cm, Delhi Police, gujarati news, latest news, news channel in india, oneindianews, Rape Case, swimming pool, top news, Two girls, એમ.કે. સ્વિમિંગ પૂલ, કોન્ટ્રાક્ટર અને કેર ટેકરે, દિલ્હી, નરેલાના લામપુર, બાળકીઓ, સામૂહિક દુષ્કર્મ, સ્વિમિંગ પુલ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત પોલીસ ટેકનોલોજીમાં અગ્રેસર: રૂ. 2.80 કરોડ ના ખર્ચે ખરીદ્યા બે ‘ડીપ ટ્રેકર’ અંડરવોટર વિહિકલ
Next Article જાપાનમાં સતત 16મા વર્ષે વસતી ઘટી, 125 વર્ષમાં પહેલીવાર આવું થયું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026
ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત
Gujarat જૂન 13, 2026
વલસાડ-ઉમરગામ વિસ્તારમાં યુવતીઓને વિદેશ લઈ જઈ નિકાહ કરાવવાના આક્ષેપો, જૈન સમાજે DSPને આવેદનપત્ર આપ્યું
Gujarat Valsad જૂન 13, 2026
સ્ટેન્ડઅપ કોમેડી કે સંવેદનહીનતા? પ્રણિત મોરેના શોની બે ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?