અમૃત મિશન અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ચકલાસી નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧૦ લાખના ખર્ચે તૈયાર થનાર ગાર્ડનના ડેવલપમેન્ટ અને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, ભાજપ જીલ્લા પ્રમુખ, નગરપાલિકાના પદાધિકારીઓ, અને ચકલાસીના નગરજનો ઉપસ્થિત રહ્યા.