click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: હાથ, પગ કે ગરદનની ચડી જાય છે “નસ”? તો બસ આટલુ કરી લો કામ, જલદી મળશે રાહત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > હાથ, પગ કે ગરદનની ચડી જાય છે “નસ”? તો બસ આટલુ કરી લો કામ, જલદી મળશે રાહત
Gujarat

હાથ, પગ કે ગરદનની ચડી જાય છે “નસ”? તો બસ આટલુ કરી લો કામ, જલદી મળશે રાહત

જ્યારે નસ ચડી જાય ત્યારે અસહ્ય દુખાવો થાય છે. આનું મુખ્ય કારણ શું છે જાણો અહીં આ સાથે નસ ચડી જાય તો શું કરવું જોઈએ જાણો અહીં

Last updated: 2024/04/29 at 3:17 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

ઉઠતા, બેઠતા કે હલનચલન કરતી વખતે ક્યારેક શરીરના કોઈપણ ભાગમાં નસ ચડી જાય છે અને આપણે એકદમ ગભરાઈ જઈએ છે. કારણ કે નસ ચડી જાય ત્યારે અસહ્ય પીડા થાય છે અને ઝડપથી ઉતરતી નથી. મોટાભાગે લોકોને હાથ, પગ કે ગરદન પર નસ વધુ ચડી જાય છે અને જલદી ઉતરતી નથી ત્યારે લોકો ગભરાય જાય છે કે હવે કેવી રીતે તેને જલદી ઠીક થયું. તો ગભરાવાની જરૂર નથી નસ ચડી જવી એ એક સામાન્ય સમસ્યા છે.

દરેક વ્યક્તિએ તેના જીવનમાં કોઈને કોઈ તબક્કે નસ ચડી જતા થતી પીડા અનુભવી હોય છે. આ એક સામાન્ય સમસ્યા છે, જે ઘણી પીડાદાયક હોઈ શકે છે. ત્યારે નસ કેમ ચડી જાય છે તેની પાછળનું કારણ જાણીએ તો તેનું સૌથી મહત્વનું કારણ શારીરિક નબળાઈ છે. ઘણી વખત સ્નાયુઓના સંકોચનને કારણે નસ ચડી જાય છે. જેમાં ક્યારેક સ્નાયુઓમાં ગાઠ બની જાય છે અને અસહ્ય પીડા થવા લાગે છે. ત્યારે આટલું કામ કરી લેશો તો નસ જલદી ઉતરી જશે.
1. સ્ટ્રેચિંગ કરો : જો તમને તમારા પગની નસ ચડી જાય, તો તરત જ પગને ખેંચો. આ માટે તમે તમારા હાથથી તમારા પગને સ્ટ્રેચ કરી શકો છો. અથવા તમે તમારા પગને પણ હલાવી શકો છો. જો તમે વારંવાર નસ ચડી જવાથી પીડાતા હોવ તો તમારા માટે દરરોજ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. નિયમિત કસરત કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વેરીકોઝ વેઈન્સની સમસ્યાથી પણ રાહત મળે છે.
2. થોડીવાર વોક કરો : પગની નસ ચડી જાય ત્યારે ચાલવું ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ તેનાથી રાહત મેળવવા માટે ધીમે ધીમે કરીને પગને સીધો રાખી ચાલવા પ્રયાસ કરો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચડી ગયેલી નસ થોડા ડગલાં ચાલવાથી દૂર થઈ શકે છે અને તેનાથી તમને ઘણી રાહત મળી શકે છે.
3. મસાજ કરો : હાથ, પગમાં કાયમની નસ ચડી જવાની સમસ્યા રહેતી હોય તો આ કિસ્સામાં, તમે અસરગ્રસ્ત વિસ્તારની મસાજ પણ કરી શકો છો. આ માટે તમારે સરસવ અથવા તલનું તેલ લેવું જોઈએ. આને થોડું ગરમ ​​કરો અને પછી અસરગ્રસ્ત વિસ્તારને હળવા હાથે મસાજ કરો. તમારા પગને 1-2 મિનિટ સુધી મસાજ કરવાથી તમને દુખાવામાં રાહત મળે છે.
4. બરફ લગાવો : બરફ લગાવવાથી નસ ચડી જવાની સમસ્યામાંથી પણ રાહત મળે છે. જો તમારા પગમાં અચાનક નસ ચડી જાય, તો બરફનો ટુકડો લો. તેને કપડામાં રાખો અને પછી તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. અસરગ્રસ્ત જગ્યા પર બરફ લગાવવાથી નસ ધીમે ધીમે ઉતરી જશે અને દુખાવો પણ ઓછો થઈ જશે.
5. ગરમ પાણીનો શેક કરો : જો પગ પર નસ ચડી જતી હોય, તો તમે ગરમ પાણીનો શેક કરી શકો છો. આ માટે, હીટિંગ પેડને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો અને તેને થોડીવાર માટે આ રીતે રાખો. તમને 1-2 મિનિટમાં પીડામાંથી રાહત મળશે. જો તમે ઈચ્છો તો ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: Apply ice, arms, Do stretching, Do the massage, Health News, legs or neck, Make a hot water shake, relief soon, Veins, Walk for a while

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 29, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘મામા અભી જિંદા હૈ’ પૂર્વ CM શિવરાજે વિધાનસભા ચૂંટણી યાદ અપાવી કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
Next Article કેનેડાના વડાપ્રધાનના ભાષણ દરમિયાન ખાલિસ્તાની જિંદાબાદની નારેબાજી, ટ્રુડોએ લીધા આ સોગંદ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?