click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વિરાટ કોહલીએ 500મી આતરરાષ્ટ્રીય મેચમાં બનાવ્યા મહત્વના રેકોર્ડ, ફેન્સને મોટી ઈનિંગની આશા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વિરાટ કોહલીએ 500મી આતરરાષ્ટ્રીય મેચમાં બનાવ્યા મહત્વના રેકોર્ડ, ફેન્સને મોટી ઈનિંગની આશા
Gujarat

વિરાટ કોહલીએ 500મી આતરરાષ્ટ્રીય મેચમાં બનાવ્યા મહત્વના રેકોર્ડ, ફેન્સને મોટી ઈનિંગની આશા

વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસના અંતે ભારતે ચાર વિકેટ ગુમાવીને 288 રન કર્યા. ભારતની પ્રથમ ઈનિંગમાં યશસ્વી-રોહિતે રેકોર્ડબ્રેક ભાગીદારી કરીને શાનદાર શરુઆત કરી હતી.

Last updated: 2023/07/21 at 5:47 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

વિરાટ કોહલીએ કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અણનમ 87 રન બનાવ્યા છે. કોહલીની શાનદાર ઈનિંગથી ભારતે પ્રથમ દિવસની રમતના અંતે ચાર વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા.

Contents
કોહલી અને જાડેજા વચ્ચે શાનદાર ભાગીદારીવિરાટ કોહલીએ બનાવ્યા રેકોર્ડઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રનયશસ્વી-રોહિતે રેકોર્ડબ્રેક ભાગીદારી કરી

કોહલી અને જાડેજા વચ્ચે શાનદાર ભાગીદારી

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાઈ રહી છે જેમા પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 288 રન કર્યા હતા. દિવસના અંતે વિરાટ કોહલી 87 અને રવિન્દ્ર જાડેજા 36 રન બનાવી અણનમ રહ્યા હતા. આ સાથે જ કોહલી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદીથી માત્ર 13 રન જ દૂર છે. કોહલીએ તેની ઈનિંગ દરમિયાન આઠ ચોગ્ગા માર્યા હતા જ્યારે રવિન્દ્ર જાડેજાએ ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જાડેજા અને કોહલી વચ્ચે પાંચમી વિકેટ માટે 201 બોલમાં 106 રનની ભાગીદારી થઈ છે. કોહલી પહેલા કેપ્ટન રોહિત શર્માએ 80 અને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને કોહલીના ફેન્સને ટેસ્ટના બીજા દિવસે કોહલી પાસે સદીની આશા રહેશે.

વિરાટ કોહલીએ બનાવ્યા રેકોર્ડ

વિરાટ કોહલીના કરિયરની આ 500મી મેચ છે જેમા તેને શાનદાર ઈનિંગ રમીને યાદગાર બનાવી છે. કોહલી એવો પહેલો બેસ્ટમેન બન્યો છે જેણે 500મી ઈન્ટરનેશનલ મેચમાં 50 કે તેથી વધુનો સ્કોર કર્યો હોય. આ સિવાય કોહલીએ દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસને પાછળ છોડીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારા ખેલાડીઓમાં પાંચમા ક્રમે આવી ગયો છે. વિરાટે આ ઈનિંગ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ 2000 રન પણ પૂરા કર્યા હતા. વિરાટ ઉપરાંત રોહિત શર્મા જ ભારતીય બેટ્સમેનોમાં આવું કરી શક્યા છે. આ ઉપરાંત વિરાટ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન

સચિન તેંડુલકર (ભારત) – 34357

કુમાર સંગાકારા (શ્રીલંકા) – 28016

રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 27483

મહેલા જયવર્દને (શ્રીલંકા) – 25957

વિરાટ કોહલી (ભારત) – 25548

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન (નંબર-ફોર)

સચિન તેંડુલકર (ભારત) – 13492

મહેલા જયવર્દને (શ્રીલંકા) – 9509

જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 9033

બ્રાયન લારા (વેસ્ટ ઇન્ડીઝ) – 7535

વિરાટ કોહલી (ભારત) – 7097

યશસ્વી-રોહિતે રેકોર્ડબ્રેક ભાગીદારી કરી

વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય વેસ્ટ ઈન્ડીઝની ટીમ માટે ઘાતક સાબિત થયો હતો. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ શોર્ટ બોલ ફેંક્યા હતા, પણ રોહિત અને યશસ્વીએ તેનો આસાનીથી સામનો કર્યો હતો. રોહિત અને યશસ્વીએ 139 રનની શાનદાર ભાગીદારી કરી હતી, જે પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર ભારતીય જોડી માટે શ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી છે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: BCCI, ind-wi, Virat Kohli

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 21, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article આદિપુરુષ ફિલ્મના નિર્માતાઓને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર મૂક્યો સ્ટે
Next Article Pushpa 2નો ડાયલૉગ થયો લીક! સોશિયલ મીડિયા પર ફેલાયો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?