click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 114 વર્ષની વયે વિશ્વપ્રસિદ્ધ દોડવીર ફૌજા સિંઘનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 114 વર્ષની વયે વિશ્વપ્રસિદ્ધ દોડવીર ફૌજા સિંઘનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
Gujarat

114 વર્ષની વયે વિશ્વપ્રસિદ્ધ દોડવીર ફૌજા સિંઘનું અવસાન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

વિશ્વના સૌથી વયોવૃદ્ધ મેરથોન રનર (Marathon runner) તરીકે જાણીતા ફૌજા સિંઘનું (fauja singh) 114 વર્ષની વયે એક અકસ્માતમાં મૃત્યુ થયું છે.

Last updated: 2025/07/15 at 4:09 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વિશ્વના સૌથી વયોવૃદ્ધ મેરથોન રનર તરીકે જાણીતા ફૌજા સિંઘનું 114 વર્ષની વયે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, ફૌજા સિંઘ પોતાના ઘરની બહાર નિયમિત ચાલવા નીકળ્યા હતા ત્યારે અચાનક એક વાહનણે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું. ફૌજા સિંઘનો આ અચાનક વિદાય સમગ્ર ખેલજગત અને ફિટનેસ પ્રેમીઓ માટે આઘાતરૂપ બન્યો છે.

ફૌજા સિંઘ, જેમણે 89 વર્ષની ઉંમરે પોતાની પહેલી મેરથોન દોડી હતી, તેઓ પછીથી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેરથોનમાં ભાગ લઈને અનોખું સ્થાન ધરાવતાં રહ્યા હતા. બાળપણમાં તેઓ ચાલવામાં અસમર્થ હતા, પણ વૃદ્ધાવસ્થામાં તેમણે જે દૃઢ નિશ્ચય અને ફિટનેસ દર્શાવ્યું તે આજે પણ દુનિયા માટે પ્રેરણારૂપ છે. 2012ના ઓલિમ્પિક ગેમ્સના ઉદ્ઘાટન સમારંભમાં તેઓ ઓલિમ્પિક ટોર્ચ લઈને દોડ્યા હતા અને 2015માં તેમને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM)થી પણ નવાજવામાં આવ્યા હતા.

તેમણે ટર્બન્ડ ટોર્નેડો, રનિંગ બાબા અને શીખ સુપરમેન જેવા ઉપનામોથી પણ ઓળખ પ્રાપ્ત કરી હતી. તેમના જીવન પર “Turbaned Tornado” નામનું પુસ્તક લખાયું છે, જે તેમના અસાધારણ જીવન અને યાત્રાને ઉજાગર કરે છે.

ફૌજા સિંઘના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X (પૂર્વે ટ્વિટર) પર લખ્યું, “ફૌજા સિંઘજી એક અસાધારણ વ્યક્તિ હતા. ફિટનેસ અને દૃઢતાના પ્રતિક તરીકે તેઓ યુવાનો માટે અનંત પ્રેરણા હતા. તેમના નિધનથી ઊંંડું દુઃખ થયું છે. મારા વિચારો તેમના પરિવાર અને વિશ્વભરના તેમના અનગિણત ચાહકો સાથે છે.”

Fauja Singh Ji was extraordinary because of his unique persona and the manner in which he inspired the youth of India on a very important topic of fitness. He was an exceptional athlete with incredible determination. Pained by his passing away. My thoughts are with his family and…

— Narendra Modi (@narendramodi) July 15, 2025

ફૌજા સિંઘનું જીવન એ દર્શાવે છે કે ઉમર માત્ર એક સંખ્યા છે અને યોગ્ય દૃઢ નિશ્ચય અને શારીરિક-માનસિક તાકાત હોય તો કોઈ પણ અવસ્થામાં અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. તેમનું જીવન અને વારસો હંમેશાં એક પ્રેરણા તરીકે જીવંત રહેશે.

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: BEM, Fauja Singh, gujarati news, latest news, Narendra Modi, news channel in india, oneindianews, pm modi, World-famous runner, અકસ્માત, ફૌજા સિંઘ, બ્રિટિશ એમ્પાયર મેડલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વયોવૃદ્ધ મેરથોન રનર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 15, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શુભાંશુ શુક્લા 18 દિવસ પછી અવકાશથી પૃથ્વી પર પાછા ફર્યા, કેલિફોર્નિયામાં સફળ સ્પ્લેશડાઉન
Next Article ‘યુદ્ધ રોકો… નહિ તો લગાવીશ 100% ટેરિફ’ : રશિયાને અમેરિકાની ધમકી, 50 દિવસનો આપ્યો સમય

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?