click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ : પીએમ મોદીના સુરતના કાર્યક્રમ માટે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત સજાવટ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ : પીએમ મોદીના સુરતના કાર્યક્રમ માટે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત સજાવટ
GujaratSurat

સુરતે સ્થાપ્યો નવો ‘પર્યાવરણ -મિત્ર’ માપદંડ : પીએમ મોદીના સુરતના કાર્યક્રમ માટે 100% ઇકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત સજાવટ

Last updated: 2026/06/05 at 1:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત ખાતે યોજાનાર કાર્યક્રમ 100% સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી બની રહે, એવા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ સ્થળ પર પ્લાસ્ટિક અને થર્મોકોલનો સંપૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે, જે વડાપ્રધાનના ‘મિશન લાઈફ’ના (Mission LiFE) વિઝનને સાર્થક કરે છે.

સામાન્ય ઇવેન્ટ મેનેજમેન્ટથી એક ડગલું આગળ વધીને, આ સમગ્ર આયોજનને પર્યાવરણ જાગૃતિના એક વિશાળ કેનવાસમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે.

‘ભારતના સૌથી સ્વચ્છ શહેર’ તરીકેની સુરતની સફરને ઉજાગર કરતા કાર્યક્રમ સ્થળ પર આદિવાસી કારીગરો દ્વારા વાંસમાંથી બનાવેલા આકર્ષક ઇન્સ્ટોલેશન, કચરામાંથી બનાવેલા શિલ્પો અને ઇકો-ફ્રેન્ડલી રંગોળીઓ રજૂ કરવામાં આવનાર છે.

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મુખ્ય મંચનું બેકડ્રોપ (સ્ટેજની પાછળનો ભાગ) સુરતની ફાઈન આર્ટસ કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો દ્વારા માત્ર રિસાયકલ કરેલા કાપડમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.

ફ્લેક્સ બેનરો અને કૃત્રિમ સજાવટના બદલે, મુલાકાતીઓનું સ્વાગત હાથેથી રંગાયેલા હોર્ડિંગ્સ અને બિનજરૂરી વસ્તુઓમાંથી તૈયાર કરાયેલા શિલ્પો દ્વારા થશે, જે રોજિંદા વેસ્ટને અર્થપૂર્ણ કળામાં પરિવર્તિત કરે છે.

લોક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે, નાગરિકો દ્વારા પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી વિષય પર બનાવેલી 5,000થી વધુ કલાકૃતિઓને કાર્યક્રમની સજાવટમાં સામેલ કરવામાં આવી છે.

આ સમગ્ર આયોજન નાગરિકો, શૈક્ષણિક સંસ્થાઓ અને સર્જનાત્મક વ્યાવસાયિકોનો સહિયારો પ્રયાસ છે, જે સાબિત કરે છે કે મોટા પાયે જાહેર કાર્યક્રમો સ્થાનિક કળા અને સંસ્કૃતિની ઉજવણી સાથે શૂન્ય કાર્બન ફૂટપ્રિન્ટ (Zero-carbon footprint) સાથે પણ યોજી શકાય છે.

આ કાર્યક્રમની ડિઝાઇન સૌર ઊર્જા, જળ સંરક્ષણ, ગ્રીન મોબિલિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક લક્ષ્યો પર આધારિત છે.

આજે  જ્યારે વડાપ્રધાન સુરતમાં જનમેદનીને સંબોધિત કરશે, ત્યારે લોકોનું ધ્યાન માત્ર મંચ પર જ નહીં, પરંતુ મંચની સજાવટ પર પણ ખેંચાશે અને લોકો પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણા મેળવી શકશે.

પુનઃપ્રાપ્ય ઊર્જા (Renewable Energy) અને મિશન લાઈફ જેવી થીમને કેન્દ્રમાં રાખીને, સુરત માત્ર એક કાર્યક્રમનું આયોજન નથી કરી રહ્યું, પરંતુ ભારતના હરિયાળા ભવિષ્યનું એક જીવંત મોડેલ અને માપદંડ રજૂ કરી રહ્યું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

સુરતમાં વરસાદ અને ખાડીપૂરનો કહેર: રસ્તાઓ નદી બન્યા, 2,200થી વધુ લોકોનું સ્થળાંતર

ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગુજરાતના 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ

સુરત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : પલસાણામાં 6 ઇંચ વરસાદ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર

TAGGED: @india, Breaking news, Climate Action, Climate Action India, CM Gujarat, Eco Friendly Decoration, Eco Friendly Event, Eco Friendly Event Surat, environmental awareness, Green Event India, Green India, Green Mobility, Gujarat news, gujarati news, india news, localnewsingujarat, Mission LiFE, Mission LiFE India, Narendra Modi, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, PM Modi Surat Event, Politics, renewable energy, Renewable Energy Gujarat, surat, surat news, Sustainability, Sustainable Development, Sustainable Development India, Sustainable Event Management, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, Waste to Art, Waste to Art Installations, water conservation, World Environment Day, World Environment Day 2026, Zero Carbon Footprint, કચરો કલા, ક્લાયમેટ એક્શન, ગુજરાત સમાચાર, ગ્રીન ઇન્ડિયા, ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટ, ટકાઉ વિકાસ, નરેન્દ્ર મોદી, નવીનીકરણીય ઉર્જા, પર્યાવરણ જાગૃતિ, પર્યાવરણને અનુકૂળ કાર્યક્રમ, પીએમ મોદી, ભારત, મિશન લાઇફ, વિશ્વ પર્યાવરણ દિવસ, સસ્ટેનેબિલિટી, સુરત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 5, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 12 વર્ષમાં વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ : 4 રિજનલ સાયન્સ સેન્ટરથી 25 લાખથી વધુ લોકોને મળ્યો લાભ
Next Article અમદાવાદમાં ‘મિશન 5 મિલિયન ટ્રી’નો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને આપ્યો હરિયાળા શહેરનો સંદેશ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સુરતમાં વરસાદ અને ખાડીપૂરનો કહેર: રસ્તાઓ નદી બન્યા, 2,200થી વધુ લોકોનું સ્થળાંતર
Gujarat Surat જુલાઇ 23, 2026
ગુજરાતમાં મેઘતાંડવ: ઉમરગામમાં 36 ઇંચ વરસાદથી કુદરતી આફત, સુરતમાં હજારો લોકોનું સ્થળાંતર, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Gujarat જુલાઇ 23, 2026
અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગુજરાતના 19 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
Ahmedabad Gujarat જુલાઇ 23, 2026
TMC સાંસદ કલ્યાણ બેનર્જી લોકસભામાંથી સસ્પેન્ડ, મહિલા સાંસદો સાથે કથિત ગેરવર્તણૂકનો આરોપ
Gujarat જુલાઇ 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?