click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું
GujaratKutch

ભુજમાં 14 વર્ષની હિંદુ સગીરા પર બળાત્કાર, વીડિયો વાયરલ કરી 5 મહિના સુધી શોષણ કર્યું

કચ્છના ભુજ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ધોરણ 9માં અભ્યાસ કરતી એક 14 વર્ષની સગીરાનું 5 મુસ્લિમ આરોપીઓએ 5 મહિના સુધી શારીરિક શોષણ કર્યું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

Last updated: 2025/12/27 at 11:30 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના એક ગામમાં માનવતાને શર્મસાર કરતી અત્યંત ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની હિંદુ સગીરાનું પાંચ મહિનાથી વધુ સમય સુધી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ કેસમાં પાંચ મુસ્લિમ આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. સગીરા હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી અને છેલ્લા કેટલાક સમયથી તે સતત ગુમસુમ અને ડરી ગયેલી હાલતમાં રહેતી હતી. તેની બદલાયેલી માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈ શિક્ષકે તેની માતાને જાણ કરી હતી, જેના બાદ માતાએ દીકરી સાથે સંવેદનશીલ રીતે વાત કરતાં સમગ્ર આપવીતી બહાર આવી હતી.

आज गुजरात के भुज से बड़ी विभत्स घटना सामने आई है

31 साल का मुस्लिम युवक एक 14 साल की हिंदू छात्रा का अपहरण करके चाकू दिखा कर बलात्कार किया

उस दरिंदे ने बलात्कार को मोबाइल में रिकॉर्ड किया और उसके बाद उस बलात्कार की क्लिप अपने एक दूसरे मुस्लिम दोस्त को दिया

फिर उस मुस्लिम… pic.twitter.com/9h2DWcgCs8

— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) December 24, 2025

સગીરાએ જણાવ્યા મુજબ, સૌપ્રથમ આરોપી ઇજાજ ત્રાયાએ તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેને મંદિર પાસે બોલાવી હતી. ત્યાં છરી બતાવી તેનું અપહરણ કરી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું અને આ કૃત્યનો વીડિયો પણ ઉતારી લીધો હતો. બાદમાં આ વીડિયો તેણે પોતાના મિત્ર સરફરાજ ખલીફાને મોકલ્યો હતો. થોડા દિવસો બાદ સરફરાજે પણ એ જ સ્થળે સગીરાને બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ રીતે આ વીડિયો પાંચ લોકો સુધી પહોંચ્યો હતો. દિવાળી વેકેશન દરમિયાન સગીરા ઘરે આવી ત્યારે એક અન્ય સગીર આરોપીએ પણ તેની સાથે બળજબરી કરી હતી. આ બાદ અન્ય બે આરોપીઓ દ્વારા પણ સગીરાને સતત હેરાન કરવામાં આવી હતી અને અશ્લીલ માંગણીઓ કરવામાં આવતી હતી.

સગીરાની માતાની ફરિયાદના આધારે માનકુવા પોલીસે પોક્સો એક્ટ, અપહરણ અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે 22 વર્ષીય સરફરાજ ખલીફા, 19 વર્ષીય ઇજાજ ત્રાયા સહિત બે સગીર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે પાંચમો આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ તમામ આરોપીઓએ પૂર્વ આયોજન સાથે સગીરાને નિશાન બનાવી હતી કે કેમ તથા તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ છે કે નહીં. પીઆઈ એસ.એમ. રાણાએ જણાવ્યું છે કે મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે અને ફરાર આરોપીને પકડવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @hindu, @india, Bhuj, bhuj police, Breaking news, Chief Minister Bhupendrabhai Patel, CM Gujarat, gujarat, Gujarat news, gujarati news, Hindu girl gang-raped, Hindu Sagira, india news, kutch, Kutch news, Kutch Police, latest news, latest news channel, Muslim, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Raped, raped case, top news channel, topnews, topnewschannelinindia, ઇજાજ ત્રાયા, કચ્છ જિલ્લા, પાંચ મહિના, પાંચ મુસ્લિમ આરોપીઓ, બળાત્કાર, બળાત્કાર ગુજાર્યો, ભુજ તાલુકા, શારીરિક અને માનસિક શોષણ, હિંદુ સગીરા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 27, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે
Next Article 2014 બાદ ISROએ 390 વિદેશી સેટેલાઈટ કર્યા લૉન્ચ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?