૨૩-બારડોલી લોકસભાની પ્રબંધન ટીમ સાથે એક અગત્યની બેઠક બારડોલી લોકસભાના કાર્યાલય ખાતે મળી હતી. જેમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ માહિતી આપી જણાવ્યું હતુ. કે. પ્રદેશ સંગઠન તરફથી ઘણા કાર્યક્રમો આપવામાં આવ્યા છે. પાર્ટીએ એનો રોલ પૂરો કર્યો હવે કાર્યકર્તાએ પોતાની ભૂમિકા ભજવવાની છે.ચૂંટણી જીતવાનું જ આપણું લક્ષ્ય હોવું જોઈએ.સરકાર તરફથી તમામ વયવસથા કરવામાં આવી છે.વાદવિવાદ ભૂલીને કામે લાગી જાવ,૧૦, મીએ, પીએમ,નો કાર્યક્રમ ,એમપી માં આદિવાસી સંમેલન મળશે. માર્ચની ૧,૨,૩, લાભાર્થી સંપર્ક અભિયાન,વિકસિત ભારતના બ્રાડ એમ્બેસેડરની નિમણુક,ગાવ ચલો અભિયાન, ,૧૨,૧૩,૧૪માર્ચ મહીલા મોરચાનો કાર્યક્ર્મ, સખી મંડળ ની બહેનો સાથે મોદીજી જોડાશે, અયોઘ્યા દર્શને જવા માટે દરેક વિધાન સભાની દીઠ લઈ જવાસે, કારસેવકો ને લઇ જવાની વ્યવસ્થા પાર્ટી. કરશે, બુથ સમિતિ,લાભાર્થીઓની યાદી, વિકાસના કામોની યાદી, છેલ્લા ૩ વર્ષના કામોની યાદી તૈયાર કરવી, ત્યાર બાદ લોકસભાના પ્રભારી મધુભાઈ કથીરીયા એ જણાવ્યું હતું કે.મહિલા મોરચાના એનજીઓ,નારી શક્તિ સંમેલન ,જેવા કાર્યકમોમાં જવાબદારીથી કામ કરવું, આજે કંઈ છે.તે પાર્ટીને કારણે જ છે.આપને પૂરી ઈચ્છાથી શિસ્તબદ્ધ કર્યક્રતા તરીકે કામ કરવું,સેવા હી સંગથન, આશાવાદી બનીને કામ કરો, ૫ લાખ મતોની સરસાઈથી જીતવાનું સ્વપ્ન છે તે પૂરું કરવા માટે એડી ચોટીનું જોર લાવીને કામ લાગી જવા આહવાન કર્યુ હતું.આ બેઠકમાં બારડોલી લોકસભાના પ્રભારી માધુભાઈ કથીરીયા, સુરત /તાપી જીલ્લા ભાજપાના પ્રમુખ ભરતભાઈ રાઠોડ તેમજ મયંકભાઇ જોષી, સુરત/તાપી જીલ્લા ભાજપાના મહામંત્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, સુહાગભાઇ પાડવી, નીલેશભાઈ ચૌધરી, વિધાનસભાના સંયોજકશ્રીઓ ભાવેશભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, રાકેશભાઈ પટેલ, દીપકભાઈ વસાવા, કેતનભાઈ પટેલ, અશોકભાઈ પાઠક,કલ્પેશભાઈ ઢોડિયા, મીડિયા ઇન્ચાર્જ તેજસ વશી,અલ્પેશ દવે, અજિત સૂરમાં, તથા તમામ મંડળના પ્રમુખ/મહામંત્રીઓ તેમજ લોકસભાની પ્રબંધન ટીમના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આ બેઠક નું સંચલન જીગરભાઈ નાયકે કર્યું હતું . જયારે આભારવિધિ ડો .નિલેશભાઈ ચોધરીએ કરી હતી.
રીપોર્ટર-તેજસ વશી . (સુરત)