click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ સુધી સસ્પેન્શન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ સુધી સસ્પેન્શન
Gujarat

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ સુધી સસ્પેન્શન

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ, વિશેષાધિકાર સમિતિના રિપોર્ટ સુધી સસ્પેન્શન.

Last updated: 2023/08/11 at 3:11 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ રહેશે.

Contents
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નકલી સહી કેસમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાબીજેપી સાંસદ પીયૂષ ગોયલે રાઘવ ચઢ્ઢાના કેસનો ઉલ્લેખ કર્યોશું છે સમગ્ર મામલો?સંજય સિંહ પણ ગૃહમાંથી સસ્પેન્ડ

#WATCH | Rajya Sabha Chairman Jagdeep Dhankhar announces, "…I suspend Raghav Chadha from the service of the Council till the Council has the benefit of the report by the Committee of Privileges." pic.twitter.com/OXMGitpdMQ

— ANI (@ANI) August 11, 2023

રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નકલી સહી કેસમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નકલી સહી કેસમાં રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ગૃહમાં તેમના વર્તનને સૌથી નિંદનીય વર્તન તરીકે વર્ણવવામાં આવ્યું હતું.

બીજેપી સાંસદ પીયૂષ ગોયલે રાઘવ ચઢ્ઢાના કેસનો ઉલ્લેખ કર્યો

રાજ્યસભામાં બીજેપી સાંસદ પીયૂષ ગોયલે રાઘવ ચઢ્ઢાના કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે, જે રીતે સભ્યની જાણ વગર તેમનું નામ યાદીમાં મૂકવામાં આવ્યું છે, તે ઘણું ખોટું છે.

શું છે સમગ્ર મામલો?

મામલો એ રીતનો છે કે, પાંચ સાંસદોનો દાવો છે કે તેમની સંમતિ વિના દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ રજૂ કર્યો હતો. ભાજપના ત્રણ સાંસદો છે, જેમાં એક બીજેડી અને એઆઈએડીએમકેના સાંસદ છે જેમણે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે તપાસની માંગ કરી હતી.

સંજય સિંહ પણ ગૃહમાંથી સસ્પેન્ડ

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે સંજય સિંહને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે પીયૂષ ગોયલે કહ્યું કે, તેમને જે રીતે વર્તન કર્યું તે પણ અત્યંત નિંદનીય છે. સસ્પેન્શન બાદ પણ તેઓ ગૃહમાં બેસી રહ્યા. જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. આ ખુરશીનું અપમાન છે. સંજય સિંહ અત્યાર સુધીમાં 56 વખત વેલમાં આવી ચુક્યા છે, જે દર્શાવે છે કે તેઓ ગૃહની કાર્યવાહી ખોરવવા માંગે છે. રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી સંજય સિંહ સસ્પેન્ડ રહેશે.

 

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: AAP, lok sabha, raghavchadda, RAJYA SABHA, Suspend

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 11, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજદ્રોહ કાયદો નાબૂદ કરાશે, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કરી જાહેરાત, કાયદા પ્રણાલીમાં કર્યા મોટા ફેરફાર.
Next Article BJPનો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પલટવાર, PMએ કહ્યું- ‘મોહબ્બત દુકાનોમાં નહીં, દિલોમાં રહે છે’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?