આ પ્રસંગે ભારતીય પત્રકાર સંઘ (AIJ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ ભાઇ સોનવણે , ઉપાધ્યક્ષ ધનસુખ ભાઇ ગુજરાતી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહિલા સ્વામી વલ્લભા, મહિલા ઉપાધ્યક્ષ દક્ષાબેન ભાવસાર, રાષ્ટ્રીય સચિવ ગુજરાત પ્રભારી, અંજના બેન મંત્રી ગુજરાત પ્રદેશ, બારડોલી શ્રી સત્ય સાઇ હોસ્પિટલના પ્રમુખ શાનતુભાઈ કલ્યાણભાઈ પટેલ, ટ્રસ્ટી ઇશ્વરભાઈ પટેલ, કૈલાસબેન મદદનીશ, કિશોરભાઈ વલણ પરબના પ્રિન્સીપાલ, રિનકેશભાઈ સંમુખ ભાઈ, ડૉ.જસપાલ અરોરા વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો .
દરેક રાજયમાં આવા કાર્ય કરી ભારતીય પત્રકાર સંધ(AIJ) દ્વારા જરૂરી વ્યક્તિ ઓને મદદ કરવા માટે સંકલ્પ લિધો હતો.