દેશમાં ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઈવીએમ-વીવીપેટ મામલે સુનાવણી કરતાં કહ્યું હતું. સુપ્રીમે ચૂંટણી પંચને સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા તેણે ઉઠાવેલા પગલાં અંગે વિસ્તારથી જણાવવા કહ્યું હતું. સુપ્રીમના સવાલોના જવાબમાં ઈવીએમે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ઈવીએમ સાથે ચેડાં
કરવા અશક્ય છે. ઈવીએમના મતોને ૪ કરોડ વીવીપેટ ચીઠ્ઠીઓ સાથે મેળવવામા આવ્યા હતા અને તેમાં કોઈ અંતર જોવા મળ્યું નહોતું. સુપ્રીમે આ કેસમાં તેનો ચુકાદ અનામત રાખ્યો છે. સુપ્રીસુનાવણી દરમિયાન કહ્યું હતું કે મતદારોની સતત વધત જતી સંખ્યા લોકોને ઈવીએમ તેમજ ચૂંટણી પ્રક્રિયા પર ભરોસો હોવાનું મતદારોની વધતી સંખ્યા ઈવીએમ પર લોકોમાં વિશ્વાસ દર્શાવે છે, ચૂંટણી પંચ સારું કામ કરતું હોય તો તેની પ્રશંસા કરવી જોઈએ : જજ દિપાંકર દત્તા
ઈવીએમના મતો સાથે વીવીપેટની, કહ્યું હતું કે, આજે લોકસભા ચૂંટણીના ચીઠ્ઠીઓની ૧૦૦ ટકા મેળવણી અંગેપ્રથમ તબક્કાના મતદાનનો આગળનો | પછીની મીને સેવા દિવસ છે ત્યારે ઈવીએમમાં બટન દબાવ્યા, પારદર્શી હોય કે ટ્રાન્સલ્યુસન્ટ ગ્લાસ હોય સાત સેકન્ડ માટે ચાલુ થતો બલ્બ અથવા તે સાત સેકન્ડ માટે ચાલુ થાય, મૂળબ વાત મતદારોના સંતોષ અને વિશ્વાસન મતદાન પહેલાં ૧૦૦ ટકા મશીનો મોક પોલમાંથી પસાર થાય છે, હોય છે. મશીનમાંનો બલ્બ માત્ર તમને વધુ સારી સુસાના માં કફદારી શકે છે.
ઈવીએમ કેવી રીતે કામ કરે છે : સુપ્રીમનો સવાલ
સુપ્રીમ કોર્ટે ઈવીએમની કામગીરી અંગે સવાલ કરતા ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે, ઈવીએમમાં ત્રણ મશીન હોય છે. બટન યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ. બટન યુનિટમાં માત્ર એ માહિતી હોય છે કે કયા નંબરનું બટન દબાવાયું. આ માહિતી કંટ્રોલ યુનિટમાં જાય છે. કંટ્રોલ યુનિટથી વીવીપેટને પ્રિન્ટિંગનો કમાન્ડ મળે છે. વીવીપેટ કમાન્ડ મુજબ પ્રિન્ટ કાઢે છે. વીવીપેટમાં એક નાનું સિમ્બલ લોડિંગ યુનિટ હોય છે, જે ટીવી રિમોટ આકારનું હોય છે. તેને બહારથી નિયંત્રિત કરી શકાતું નથી કારણ કે તે ઈન્ટરનેટ અથવા કોઈ બહારના નેટવર્ક સાથે જોડાઈ શકતું નથી. આ યુનિટ કંટ્રોલ યુનિટમાંથી મળેલા કમાન્ડને પ્રોસેસ કરીને વીવીપેટને માહિતી આપે છે.
વીવીપેટ મશીનમાં ૭ સેકન્ડ માટે ચાલતો બલ્બ સતત ચાલુ રાખવા પ્રશાંત ભૂષણની અપીલ.
ઈવીએમ પર સવાલ કરનારાને દંડ કરો
સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ઈવીએમ પર સવાલ ઉઠાવનારાઓને દંડ કરવાની ભલામણ કરી હતી. તુષાર મહેતાએ શરૂઆતમાં સ્પષ્ટ કર્યું કે તેઓ અદાલતના અધિકારી તરીકે હાજર થયા છે. તેમણે કહ્યું કે દેશમાં ચૂંટણીનો સમય આવે એટલે નિયમિત સમયે ચૂંટણી વ્યવસ્થા પરસતત ચાલુ રહે તેવા નિર્દેશ કોર્ટ આપે તેવી પણ માગ કરી હતી.પ્રશાંત ભૂષણની આ માગ સમયે ન્યાયાધીશો સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, તમે ઘણા આગળ વધી રહ્યા છો. વીવીપેટ મશીનનો ગ્લાસસવાલો ઊઠાવવામાં આવે છે અને મતદાન પહેલાં આવી કોર્ટમાં આવી અરજીઓ થાય છે. વારંવાર આવી અરજીઓ કરનારાને દંડ કરવાની ભલામણ કરતાં તુષાર મહેતાએ કહ્યું કે, આ પ્રકારની પ્રવૃત્તિથી લોકતંત્રને નુકસાન થાય છે. તેની મતદાન પર અસર થાય છે. આવા લોકો મતદારોની પસંદગીની મજાક બનાવી રહ્યા છે.