click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: 6 થી 9 જૂન ABVP રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ડાયમંડ સિટી સુરત, ગુજરાત ખાતે યોજાશે.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > 6 થી 9 જૂન ABVP રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ડાયમંડ સિટી સુરત, ગુજરાત ખાતે યોજાશે.
Gujarat

6 થી 9 જૂન ABVP રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ડાયમંડ સિટી સુરત, ગુજરાત ખાતે યોજાશે.

'પ્લાસ્ટિક ફ્રી NEC', 'પેપરલેસ NEC', 'ઇકો-ફ્રેન્ડલી NEC'ના સંદેશ સાથે દેશભરના ૫૦૦ જેટલા વિધાર્થી પ્રતિનિધિઓના સ્વાગતની તૈયારીઓ માં લાગ્યા ABVP કાર્યકર્તાઓ

Last updated: 2024/05/27 at 2:20 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક તા. 6-7-8-9 જૂનના રોજ માહેશ્વરી ભવન, પરવત પાટિયા, સુરત ખાતે યોજાવા જઈ રહી છે. રાષ્ટ્રીય કારોબારી બેઠક મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગામી કાર્યક્રમો, રાષ્ટ્રીય શૈક્ષણિક વિષયો અને સામાજિક વિષયો પર ચર્ચા ચિંતન થશે. આ બેઠક‌ મા સમગ્ર ભારતભર‌ માથી બધા જ રાજ્યોમાંથી વિધાર્થી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

આ રાષ્ટ્રીય કારોબારી બેઠક શરૂ થયા પહેલા, વિદ્યાર્થી પરિષદના વિવિધ સમૂહની બેઠકો તા. ૧ થી ૫ જુન સુધી યોજાશે, જેમા સંગઠનના વિવિધ સ્તરના કાર્યકર્તાઓની બેઠકો પણ થશે. સમગ્ર દેશમાંથી વિદ્યાર્થી પરિષદના પ્રતિનિધિઓ સુરત આવનાર હોઈ ત્યારે સુરત શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો ની ઉપસ્થિતિમાં 6 જુનના રોજ ‘નાગરીક સત્કાર સમારંભ’ યોજાશે, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ દ્વારા આ કાર્યક્રમનો ઉત્સવ જેવો માહોલ રહેશે.

7 જુનના રોજ રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠક ઉદઘાટન સત્ર સાથે પ્રારંભ થશે. સમગ્ર દેશના વિધાર્થી પ્રતિનિધિઓ સામાજિક, શૈક્ષણિક અને સંગઠનાત્મક વિષયો પર ચર્ચા અને ચિંતન કરશે. ત્રિદિવસીય આ બેઠક‌મા શૈક્ષણિક અને સામાજિક વિષયો અને પ્રશ્નોના સમાધાન હેતુ પ્રસ્તાવો પારિત કરવામાં આવશે અને પરિષદ કાર્ય ની આગામી યોજનાઓ પણ નક્કી કરવામાં આવશે.

અ.ભા.વિ.પ ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે, “ગુજરાતની પવિત્ર ભૂમિ પર રાષ્ટ્રીય કાર્યકારી પરિષદની બેઠકના આયોજન અને પ્રતિનિધિઓના સ્વાગત હેતુ અભાવિપ ગુજરાત ના કાર્યકર્તાઓ છેલ્લા મહિના થી તૈયારીઓમાં લાગેલા છે. અભાવિપ એક જવાબદાર છાત્ર સંગઠન ની ફરજ હંમેશથી ભજવતું આવ્યું છે ત્યારે, રાષ્ટ્રીય કારોબારી બેઠક ના ભવ્ય આયોજનમાં પર્યાવરણને નુકશાન થતું અટકાવવા આ બેઠકમાં પ્લાસ્ટિક નો શૂન્ય વપરાશ અને કાગળ નો ન્યુનતમ વપરાશ થાય તેવા પ્રયાસો કરશે. ગુજરાતના વિવિધ શૈક્ષણિક પરિસરો માંથી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ એ 1500 થી વધુ જીન્સના પેન્ટ એકત્રિત કરી, તેના 1000 બેગ સુરતના એક મહિલા ગૃહ ઉદ્યોગમાં બનાવડાવી પ્રતિનિધિઓને આપવામાં આવશે, જેના થકી ‘Best from Waste’ નો સંદેશ સમાજને આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2024-05-27-at-1.36.08-PM.mp4

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: 'Plastic free NEC, ABVP National Executive Council, Diamond City Surat, Gujarat from 6 to 9 June, National Educational Subjects and Social Subjects

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 27, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ‘તેજસ્વીને તેના પિતાના કારનામા વિશે…’ BJP અધ્યક્ષ જેપી નડ્ડાના લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર
Next Article PM મોદીએ પંજાબમાં એકલા ચૂંટણી લડવા પર કરી વાત, અકાલી દળ સાથે અલગ થવાને ગણાવી ભાજપની રણનીતિ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?