click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે અનેક દિગ્ગજો, સામે આવી આમંત્રણ કાર્ડની પહેલી તસવીર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે અનેક દિગ્ગજો, સામે આવી આમંત્રણ કાર્ડની પહેલી તસવીર
Gujarat

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં આવશે અનેક દિગ્ગજો, સામે આવી આમંત્રણ કાર્ડની પહેલી તસવીર

NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયેલ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, જાણો કોણ કોણ આવશે ?

Last updated: 2024/06/08 at 2:32 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયેલ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સાંજે 7.15 કલાકે શપથ લેશે. આ દરમિયાન હવે મોદીના શપથ ગ્રહણ માટેના આમંત્રણની તસવીર સામે આવી છે. નોંધનિય છે કે, નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

Contents
આ દેશોના મહેમાનોએ શપથ ગ્રહણમાં લેશે ભાગદિલ્હી નો ફ્લાઈંગ ઝોન જાહેરNDAએ હાંસલ કરી છે બહુમતી

શુક્રવારે NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા પછી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આ પછી રાષ્ટ્રપતિએ તેમને રવિવારે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજરી આપશે. આને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. દરેક ખૂણે-ખૂણે પોલીસ બંદોબસ્ત રહેશે. આ સાથે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે.

આ દેશોના મહેમાનોએ શપથ ગ્રહણમાં લેશે ભાગ

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરેશિયસ અને સેશેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામખેલાવનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિલ્હી નો ફ્લાઈંગ ઝોન જાહેર

શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રીય રાજધાનીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. ઉડતા ડ્રોન અને પેરાગ્લાઈડિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દિલ્હીમાં 9-10 જૂન સુધી કલમ 144 લાગુ રહેશે. રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ તૈનાત રહેશે.

NDAએ હાંસલ કરી છે બહુમતી

નોંધનિય છે કે, આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ બહુમતી મેળવી શકી નથી. જોકે NDAને બહુમતી મળી હતી. NDAને 293 બેઠકો મળી હતી. જેમાંથી ભાજપને 240 બેઠકો મળી હતી. બીજી તરફ INDIA ગઠબંધનને 234 સીટો મળી છે. જેમાં કોંગ્રેસે 99 સીટો જીતી હતી.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: INDIA Coalition, invitation card, Narendra Modi's swearing-in ceremony, NDA, NDA parliamentary party, pm modiji

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 8, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપશે, આમંત્રણ સ્વીકાર્યું
Next Article રોહિત શર્મા ફરી થયો ઈજાગ્રસ્ત, ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પ્રેક્ટિસ દરમિયાન બની આ ઘટના

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?