Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

નડીયાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ આઇકોનિક સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયા

નડીયાદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ આઇકોનિક સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયા

નડીયાદ નગરપાલિકા અને નડીઆદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા 21 જૂન-2024, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી હેતુ સંતરામ મંદીર, સ્વામિનાાયણ મંદીર પીપલગ અને સરદાર પટેલ હાઈસ્કૂલમ મોગલકોટ ખાતે કાર્યક્રમ યોજાયા.

જેમા, મામલતદાર, ચીફ ઓફિસર તથા તાલુકાના અધિકારીઓ, નડીઆદ નગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વિવિધ કચેરીના કર્મચારીઓ તથા યોગા પ્રેમી નગરજનો સહિત કુલ 1525 જેટલા લોકોએ સહભાગી થઈ વિવિધ યોગ-આસનો, પ્રાણાયામ અને ધ્યાન કર્યુ હતુ.

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.