Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026

ગુજરાતના નામાંકિત એસોસિએશન ક્ષેત્રે ચરોતર નડિયાદ પંથકનું ગૌરવ

ગુજરાતના નામાંકિત એસોસિએશન ક્ષેત્રે ચરોતર નડિયાદ પંથકનું ગૌરવ

ચરોતરના નિષ્ણાંત ટેક્ષ એડવોકેટ અમિત સોની ની ગુજરાત ના નામાંકિત એસોસિએશન માં વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્ષ પ્રેક્ટિશનર એસોસિએશન-મુંબઈ, ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ એસોસિએશન, ભારત વિકાસ પરિષદ ગુજરાત ના દક્ષિણ-પૂર્વ વિભાગ ના મંત્રી, ધ ગુજરાત સ્ટેટ ટેક્ષ બાર એસોસિએશન ની એજ્યુકેશન પોગ્રામ કમિટી – આઉટ સ્ટેશન ના રીપ્રીસેન્ટૅટીવ તરીકે આમ ભારત અને ગુજરાતભર માં એસોસિએશન માં કમિટી પદે સર્વાનુમતે નિયુક્તિ થવા બદલ ચરોતર ટેક્ષ વ્યવસાયિઓ અને વેપારીઆલમમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ.

અમિત સોની હાલમાં બાળ કલ્યાણ સમિતિ ખેડાના સભ્ય પદે અને ચરોતરની સામાજિક સંસ્થાઓ અને સારા વિચાર લેખક ઉપરાંત લો મેગેઝીનો માં માનદ તંત્રી તરીકે સેવા આપી રહયા છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.