click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દેશને મળ્યાં નવા 41 હજાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CA ફાઈનલમાં શિવમ મિશ્રા, ઈન્ટરમાં કુશાગ્રએ ટોપ કર્યું
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દેશને મળ્યાં નવા 41 હજાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CA ફાઈનલમાં શિવમ મિશ્રા, ઈન્ટરમાં કુશાગ્રએ ટોપ કર્યું
Gujarat

દેશને મળ્યાં નવા 41 હજાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, CA ફાઈનલમાં શિવમ મિશ્રા, ઈન્ટરમાં કુશાગ્રએ ટોપ કર્યું

Last updated: 2024/07/11 at 12:25 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ICAI દ્વારા સીએ ફાઈનલ અને ઈન્ટરમીડિયએટ પરીક્ષાના 2024ના પરિણામો એકસાથે આજે જાહેર કરી દેવામાં આવ્યા. તેની સાથે જ દેશભરમાંથી આ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થી-વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. ICAI દ્વારા જાહેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફાઈનલની મે 2024ના રોજ લેવાયેલી પરીક્ષામાંથી ગ્રૂપ 1માં 20479 અને ગ્રૂપ 2માં 21408 અને બંને ગ્રૂપમાં 7122 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પાસ કરવામાં આવ્યા છે.

Contents
CA ફાઈનલમાં કોણે ટોપ કર્યું CA ઈન્ટરમીડિયેટમાં કોણે ટોપ કર્યું? CA ઈન્ટરમાં 44 હજાર સફળ 

Important Announcement – CA. Ranjeet K. Agarwal, President with CA. Charanjot Singh Nanda, Vice President along with ICAI Exam Committee Members signed the result of Chartered Accountants Final and Intermediate Examinations held in May 2024 at Delhi today!#ICAIat75 #ICAIResults pic.twitter.com/E4mBVQ5R7d

— Institute of Chartered Accountants of India – ICAI (@theicai) July 11, 2024

CA ફાઈનલમાં કોણે ટોપ કર્યું 

ICAI દ્વારા જાહેર કરાયેલી નોટિફિકેશન અનુસાર સીએ ફાઈનલ મે 2024ની પરીક્ષામાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા (રોલ નંબર 125642) 500 (83.33%) માર્ક્સ સાથે ટોપર્સ રહ્યો છે. તેના પછી દિલ્હીની વર્ષા અરોડા 480 (80.00%) માર્ક્સ સાથે બીજા અને મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ મનરાલ તથા ગિલમન સલીમ અંસારી બંને 477 (79.5%) સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.

CA ઈન્ટરમીડિયેટમાં કોણે ટોપ કર્યું? 

આ જ રીતે સીએ ઈન્ટરમીડિયએટ મે 2024ની પરીક્ષામાં ભિવાડીના કુશાગ્ર રોયે 538 (89.67%) માર્ક્સ સાથે દેશમાં ટોપ કર્યું છે.   તેના પછી અકોલાનો યુગ સચિન કરિયા અને ભાયંદરનો યાગ્ય લલિત ચાંડક બંનેએ 526 (87.67%) પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું છે. તેના બાદ નવી દિલ્હીનો મનિત સિંહ ભાટિયા તથા મુંબઈનો હીરેશ કાશીરામ્કા બંનેએ 519 (86.50%) માર્ક્સ સાથે ત્રીજું ક્રમ પ્રાપ્ત કર્યું છે.

CA ઈન્ટરમાં 44 હજાર સફળ 

સીએ ઈન્ટરમીડિયેટ મે 2024ની પરીક્ષાઓના ગ્રૂપ 1માં 31978 અને ગ્રૂપ 2માં 13008 વિદ્યાર્થીઓ, જોકે બંને ગ્રૂપમાં 11041 વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પાસ જાહેર કરાયા છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ icai.nic.in પરથી જાણી શક્શે.

You Might Also Like

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

TAGGED: CA Final and Intermediate by ICAI, CA Intermediate, new chartered accountants, Shivam Mishra, Shivam Mishra in CA final

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 11, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાષ્ટ્રપતિ મૂર્મુ બેડમિંટન કોર્ટમાં ઉતર્યા, ભારતની સ્ટાર ખેલાડીને પણ હંફાવી દીધી
Next Article વારંવાર બીમાર પડો છો? તો રોજ સવારમાં ઉઠીને પિસ્તા ખાવાનું શરૂ કરી દો, થશે અનેક ફાયદા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સ્ટારલિંક શું છે અને ભારતમાં તેને કેમ મંજૂરી આપવામાં આવી?, જાણો સમગ્ર મામલો
Gujarat જૂન 7, 2025
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?