Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડીયાદ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી પાદુકા પૂજન કરીને કરાઇ

શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડીયાદ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી પાદુકા પૂજન કરીને કરાઇ

યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભ આશીર્વાદ થકી ચાલતી શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડીયાદ ખાતે બાળકોમાં ગુરુનું મહત્વ સમજાય તે હેતુથી ગુરુપૂર્ણિમાની ઉજવણી પાદુકા પૂજન કરીને કરવામાં આવી.

આ ઉજવણીમાં શાળાના વ્યવસ્થાપક કમિટીના સભ્યો, શિક્ષણ ગણ અને બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. ગુરુ પૂર્ણિમાના શુભ તહેવાર પર ગુરુ પાદુકા પૂજન કરીને શરણાગતિ માટે સમજણ વિકસાવવામાં આવે છે.

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.