click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, કલમ 370 ફરી નહીં આવે, નૌશેરામાં આતંકવાદ-વિપક્ષ-પાકિસ્તાનને અમિત શાહનો સીધો જવાબ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, કલમ 370 ફરી નહીં આવે, નૌશેરામાં આતંકવાદ-વિપક્ષ-પાકિસ્તાનને અમિત શાહનો સીધો જવાબ
Gujarat

ગોળીનો જવાબ ગોળીથી જ અપાશે, કલમ 370 ફરી નહીં આવે, નૌશેરામાં આતંકવાદ-વિપક્ષ-પાકિસ્તાનને અમિત શાહનો સીધો જવાબ

અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં એનસી-કોંગ્રેસની સરકાર ક્યારેય નહીં બને. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી તેના અધિકારો છીનવી લીધા. કાશ્મીરના લોકોને 70 વર્ષથી તેમનો અધિકાર મળ્યો નથી. વિપક્ષ કલમ 370 પરત લાવવાની વાત કરી રહ્યો છે, પરંતુ અહીં હવે કલમ 370 ફરીથી નહીં આવે. કાશ્મીરમાં ફક્ત આપણો તિરંગો જ લહેરાશે. ગોળીઓનો જવાબ ગોળીઓથી જ આપવામાં આવશે.

Last updated: 2024/09/23 at 3:13 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરતા નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ બંને પક્ષોની સરકાર નહીં બને. કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી લોકોના અધિકારો છીનવી લીધા હતા. કાશ્મીરના લોકોને 70 વર્ષથી તેમનો અધિકાર મળ્યો નથી. કલમ 370 નાબૂદ થયા બાદ કાશ્મીરમાં લોકોને તેમના વાસ્તવિક અધિકારો મળ્યાં છે. વિપક્ષ કલમ 370 પરત લાવવાની વાત કરી રહ્યો છે. પરંતુ હવે જમ્મુ કાશ્મીરમાં ક્યારે કલમ 370 ફરી પાછી નહીં આવે.

Contents
આતંકવાદ ખતમ થાય પછી જ પાકિસ્તાન સાથે વાતઅમે આરક્ષણ ખતમ થવા દઈશું નહીં

શાહે કહ્યું કે આજે જમ્મુ-કાશ્મીરમાં આપણો ત્રિરંગો આન, બાન અને શાનથી લહેરાયો છે, પરંતુ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના લોકો કહે છે કે, તેઓ શેખ અબ્દુલ્લાનો ઝંડો પાછો લાવવા માંગે છે. ફારુક સાહેબ, તમે ઇચ્છો તેટલું બળ વાપરો… પણ હવે કાશ્મીરમાં ફક્ત આપણો પ્રિય ત્રિરંગો જ લહેરાશે. ગોળીઓનો જવાબ ગોળીઓથી આપવામાં આવશે. મોદી સરકારે આતંકવાદને નરકમાં દાટી દીધો છે.

આતંકવાદ ખતમ થાય પછી જ પાકિસ્તાન સાથે વાત

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી અમે પાકિસ્તાન સાથે વાત નહીં કરીએ. આતંકવાદ ખતમ થયા પછી જ પાકિસ્તાન સાથે વાતચીત થશે. વિપક્ષ નિયંત્રણ રેખા ઉપર વેપાર પુનઃસ્થાપિત કરવા અને પથ્થરબાજોને મુક્ત કરવા માંગે છે. હું તમને ખાતરી આપું છું કે જમ્મુ-કાશ્મીરમાં કોઈ આતંકવાદી આઝાદીથી ફરી શકશે નહીં.

તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં 30 વર્ષ સુધી આતંકવાદ ચાલુ રહ્યો. જમ્મુ-કાશ્મીરમાં 30 વર્ષમાં 3 હજાર દિવસ કર્ફ્યુ હતો. 40 હજાર લોકો માર્યા ગયા. ફારૂક સાહેબ, તે દિવસોમાં તમે ક્યાં હતા ? કાશ્મીર સળગી રહ્યું હતું ત્યારે ફારૂક સાહેબ લંડનમાં આરામથી રજા માણી રહ્યા હતા. મોદીજી આવ્યા ત્યારે અમે એક એક આતંકવાદીઓને વીણી વીણીને ખતમ કર્યા.

नौशेरा की जनता जम्मू-कश्मीर से दहशतगर्दी को समाप्त करने वाली भाजपा के साथ है। नौशेरा की जनसभा से लाइव… https://t.co/gpkDVnPbF0

— Amit Shah (@AmitShah) September 22, 2024

અમે આરક્ષણ ખતમ થવા દઈશું નહીં

શાહે કહ્યું કે, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કહ્યું છે કે અમે પહાડી, ગુર્જર બકરવાલ, દલિત, વાલ્મિકી અને ઓબીસી સમુદાયોને આપવામાં આવેલા આરક્ષણ પર પુનર્વિચાર કરીશું. રાહુલ ગાંધી અમેરિકા જઈને અનામત ખતમ કરવાની વાત કરે છે. હવે તેમનો વિકાસ થયો છે, તેમને હવે અનામતની જરૂર નથી. રાહુલ બાબા, અમે તમને આરક્ષણ દૂર કરવા નહીં દઈએ.

કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ પહાડી ભાઈ-બહેનો પાસેથી 70 વર્ષથી અનામતનો અધિકાર છીનવી લીધો હતો. પહાડીઓને અનામત ન આપવાનો કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો નિર્ણય હતો. મોદીજીએ કહ્યું કે જેને જે કરવું હોય તે કરી શકે છે. અમે પહાડીઓને અનામત આપીશું. અને આજે પહાડી લોકોને જમ્મુ કાશ્મીરમાં અનામત આપવામાં આવી છે.

You Might Also Like

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર

GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન

ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં

ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત

TAGGED: dalit, Gurjar Bakarwal, Hill, National Conference, Nowshera, oneindia, oneindianewsgujarat, Union Home Minister Amit Shah, Valmiki, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નેશનલ કોન્ફરન્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 23, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ” રોલ ઓફ યુથ ઈન ડેવલોપિંગ ઈન્ડિયા ” વિષય ઉપર નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યુ
Next Article PUSHP ની પાંચ પાંખડીઓથી ભારત કેવી રીતે વિકસિત બનશે, USમાં PM મોદીએ જણાવ્યો આખો પ્લાન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
Gujarat જૂન 7, 2025
GST ફાઇલિંગ અંગે મોટી અપડેટ, જો તમે આ કામ નહીં કરો તો તમને થશે નુકસાન
Gujarat જૂન 7, 2025
ગેરકાયદે રહેતા લોકો તાત્કાલિક દેશ છોડો, પૈસા ના હોય તો અમે આપીશું: અમેરિકાની ઓફર
Gujarat જૂન 7, 2025
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે આ સફેદ વસ્તુ, શક્તિ મળશે અને શુગર પણ રહેશે કંટ્રોલમાં
Gujarat જૂન 7, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?