પડધરી ગામે ધારશકતી માતાજીનો છઠ્ઠો નવચંડી હવન ધામધૂમ થી ઉજવવા આવ્યો હતો , અતિ પૌરાણિક મૂર્તિ માતાજી ની અહી સ્થાપન કરવામાં આવી છે કેહવાય છે કે વર્ષો પેહલા પડધરી ગામ ની બહાર વાવ માંથી માતાજી ની મૂર્તિ મળી હતી અને તે જૂની મૂર્તિ ખંડિત હોવાના કારણે નવી મૂર્તિ બનાવીને અહી માતાજી ની સ્થાપના કરવામાં આવેલ છે જેને ૭૫ વર્ષ થી વધુ થયા છે .
પડધરી સિવાય ની કોમ પણ માતાજીને મને છે અને અહી માતા ના એક જ વાર દર્શન કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે .