જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં માતર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેક્ટરએ તાલુકાના અરજદારોના પ્રશ્નોની રૂબરૂ જ રજૂઆત સાંભળી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો તથા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં માતર મામલતદાર કચેરી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા