Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 31°C

ગુજરાત બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષે ખેડા જિલ્લાની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી

ગુજરાત બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષે ખેડા જિલ્લાની બાળ સંસ્થાઓની સત્તાવાર મુલાકાત લીધી

ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર એ 30/11/2024 ના રોજ ખેડા જિલ્લા ની બાળ સંસ્થાઓની  સત્તાવાર મુલાકાત લીધી હતી.

જિલ્લાની ધરોહર બાળ સંસ્થા હિન્દુ અનાથ આશ્રમ  અને માતૃછાયા આશ્રમ ના બાળકો અને સંસ્થાના પદાઅધિકારીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી સૂચનો કરેલ અને બંને બાળ સંસ્થાની કાળજી અને રક્ષણની સારી કામગીરીને બિરદાવેલ હતી. આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિ ના સભ્યો રીનીષાબેન ખરેલ, કૃતિબેન પટેલ, સચિવ ર્ડો અલ્કાબેન રાવલ, ડિસિપીયુ અધિકારી મહેશ પટેલ, સ્ટાફગણ,હિન્દુ અનાથના ટ્રસ્ટી વાસુદેવ પટેલ, સુપ્રીટેન્ડન્ટ લત્તાબેન ચૌધરી, માતૃછાયા આશ્રમના સુપ્રીટેન્ડન્ટ સિસ્ટર મીનાબેન મેકવાન, અધિક્ષક સંદીપ પરમાર, બંને સંસ્થાના સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.