click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…

ભારતના તેજસ ફાઇટર જેટની મોટી ઉપલબ્ધિ, સ્વદેશી એસ્ટ્રા બીવીઆર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું…

Last updated: 2025/03/13 at 12:36 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે સેનાની ત્રણ પાંખો અને રિસર્ચ એજન્સીઓ સતત કાર્યરત રહે છે. ત્યારે હવે ભારતના સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ તેજસે(Tejas Fighter Jet) એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ LCA AF MK1 પ્રોટોટાઇપ ફાઇટર એરક્રાફ્ટમાંથી સ્વદેશી એસ્ટ્રા બીવીઆર(ASTRA BVR)એર-ટુ-એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. બીવીઆર મિસાઈલ બીજા ફાઈટર એરક્રાફ્ટ સાથે લડવામાં અથવા કોઈ લક્ષ્યને નિશાન બનાવવામાં મદદ કરે છે.

એસ્ટ્રા BVR (Beyond Visual Range) મિસાઇલ હવે સ્વદેશી તેજસ LCA AF Mk1 પર સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવી છે. ઓડિશાના ચાંદીપુર કિનારે આ પરીક્ષણ દરમ્યાન એસ્ટ્રા મિસાઇલે ઉડતા લક્ષ્યને નિશાન બનાવીને સીધો પ્રહાર કર્યો હતો, જે મિસાઇલની સુધારેલી માર્ગદર્શન સિસ્ટમ અને ટાર્ગેટ એન્ગેજમેન્ટ ક્ષમતા દર્શાવે છે.

આ પરીક્ષણનું મહત્વ:

તેજસ LCA Mk1 અને Mk1A માટે BVR ક્ષમતાનો વધારો.
સ્વદેશી BVR મિસાઇલ એકીકૃત થવાના કારણે વિદેશી આધાર ઓછો થશે.
વિમાન-વિમાન યુદ્ધમાં લંબાઈવાળા ટાર્ગેટને હિટ કરવાની મિસાઇલની ક્ષમતા પુષ્ટિ.
 ભારતીય વાયુસેના માટે વધુ સ્વદેશી વૈકલ્પિક શસ્ત્રોની ઉપલબ્ધતા.

એસ્ટ્રા મિસાઇલ પહેલેથી સુખોઈ-30MKI પર એકીકૃત છે અને હવે LCA તેજસ સાથે પણ જોડાતા, ભારત પાસે વધુ સ્વદેશી અને લવચીક એવિએશન-બેઝ્ડ હથિયારો ઉપલબ્ધ થશે.

એસ્ટ્રા મિસાઇલ અથવા એસ્ટ્રા બીવીઆર મિસાઇલડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. એસ્ટ્રા મિસાઇલ 100 કિલોમીટરથી વધુ અંતરે સ્થિત લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે. આ મિસાઇલ અદ્યતન નેવિગેશન ક્ષમતાઓથી સજ્જ છે. જે મિસાઇલને વધુ ચોકસાઈથી લક્ષ્યોને નષ્ટ કરવામાં મદદ કરે છે. આ મિસાઈલ પહેલાથી જ ભારતીય વાયુસેનામાં સામેલ થઈ ચૂકી છે.

એસ્ટ્રા BVR મિસાઇલના સફળ પરીક્ષણ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા વિજ્ઞાનીઓ અને એન્જિનિયરોને અભિનંદન આપવામાં આવ્યા, જે ભારતીય વાયુસેનાની સ્વદેશી સામર્થ્યમાં વધારોકરે છે.

મુખ્ય મુદ્દા:

DRDO, ADA (Aeronautical Development Agency) અને HAL (Hindustan Aeronautics Limited) ની ટીમ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ.
તેજસ LCA Mk1 હવે સ્વદેશી BVR મિસાઇલ સિસ્ટમ સાથે વધુ મજબૂત.
DRDO અધ્યક્ષ ડો. સમીર વી. કામતે પણ વિજ્ઞાનીઓ, ઉદ્યોગો અને ટેકનિશિયનોના પ્રયાસોની પ્રશંસા કરી.

આ પરીક્ષણ વિમાન-વિમાન યુદ્ધ (Aerial Combat) માટે ભારતની ઓપરેશનલ ક્ષમતાને વધારો કરશે અને વૈદેશી મિસાઇલોની પરભાવશીલતા ઓછી કરશે.

You Might Also Like

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત

જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ

શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો

બાડમેરમાં બહારના લોકોની એન્ટ્રી બંધ, જેસલમેરમાં વાહનના અવરજવર પર પણ રોક

T20 અને ટેસ્ટ બાદ રોહિત શર્મા વનડે માંથી ક્યારે નિવૃત્તિ લેશે?, કોચે કર્યો મોટો ખુલાસો

TAGGED: Aeronautical Development Agency, Defence Minister Rajnath Singh, DRDO, Foreign missiles, Hindustan Aeronautics Limited, latest guajrti news, oneindia, Security of the country, Tejas Fighter Jet, topnews, તેજસ ફાઇટર, દેશની સુરક્ષા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જિમ વગર કમર પાતળી કરવી છે? તો અપનાવો આ શાનદાર યોગાસનો
Next Article રેલવેનો નવો નિયમ, ટ્રેનમાં મેનુ ડિસ્પ્લે કરવું ફરજિયાત, લોકસભામાં અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
Gujarat મે 10, 2025
ભારતની બરાક-8 મિસાઇલે પાકિસ્તાનના ફતેહ-1 ને હરાવ્યું, જાણો આ બાહુબલી હથિયારની ખાસિયત
Gujarat મે 10, 2025
જૂના PF અકાઉન્ટને નવી કંપનીમાં નથી કર્યું ટ્રાન્સફર તો શું મળશે વ્યાજ, જાણો નિયમ
Gujarat મે 10, 2025
શું મોદી સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ સત્તાવાર યુદ્ધની કરી દીધી જાહેરાત? જો હવે કોઈ આતંકવાદી હુમલો થયો તો
Gujarat મે 10, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?