click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં
Gujarat

દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં

નોર્થ ઈસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જનતા મજૂર કોલોનીમાં શનિવારે સવારે 7 વાગ્યે એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઇ હતી. દુર્ઘટના સમયે ઈમારતમાં ઘણાં લોકો હાજર હતા જેમાંથી 12 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.

Last updated: 2025/07/12 at 11:18 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં આવેલા વેલકમ વિસ્તારમાં આવેલી જનતા મજૂર કોલોનીમાં શનિવારની સવારે 7 વાગ્યે એક ચાર માળની જૂની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઇમારત ધરાશાયી થતી વખતે અંદર અનેક લોકો હાજર હતાં, જેમાંથી ઓછામાં ઓછા 12 લોકો કાટમાળ હેઠળ દટાઈ ગયા હોવાનું ફાયર વિભાગ દ્વારા પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં બચાવ કાર્ય દરમિયાન 6 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે અને તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે હજુ પણ અંદાજે 5 થી 6 લોકો કાટમાળ હેઠળ ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થળ પર ફાયર ફાઈટર્સની 7 ગાડીઓ સાથે રાહત અને બચાવ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. સ્થાનિક પોલીસ તેમજ NDRF અને સિવિલ ડિફેન્સની ટીમો પણ બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. જોકે સમગ્ર વિસ્તાર ગીચ વસતીથી ભરેલો છે અને શેરીઓ ખૂબ જ સાંકડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે મશીનરી ઘટનાસ્થળે પહોંચી શકતી નથી, જેના કારણે મેન્યુઅલ સાધનો દ્વારા કાટમાળ હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

#WATCH | Delhi: Locals help in clearing the debris after a ground-plus-three building collapses in Delhi's Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. https://t.co/VqWVlSBbu1 pic.twitter.com/UWcZrsrWOb

— ANI (@ANI) July 12, 2025

ઘટનાનું ચોક્કસ કારણ હજુ સામે આવવું બાકી છે, પરંતુ સ્થાનિક રહેવાસીઓ અને પ્રાથમિક અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ઈમારત ઘણી જૂની અને જર્જરિત સ્થિતિમાં હતી. અનેકવાર લોકો દ્વારા મ્યુનિસિપલ કૉર્પોરેશનને ઈમારતની તાત્કાલિક દુરાવસ્થાની જાણ પણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં ન આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર વિસ્તારમાં ચાંપતી સુરક્ષા ગોઠવવામાં આવી છે અને રાહત કાર્યને શક્ય તેટલું ઝડપી પૂરું કરવા તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે.

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: Accident, Breaking news, building collapses, Delhi, Delhi government, delhi news, gujarati news, latest news, North East Delhi, welcome area, દિલ્હી, દિલ્હી સરકાર, નોર્થ ઈસ્ટ, નોર્થ ઈસ્ટ દિલ્હી, ફાયર વિભાગ, મજૂર કોલોની, વેલકમ વિસ્તાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સરકારના પ્રાથમિક રિપોર્ટમાં જણાવાયું અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં શું બન્યું હતું
Next Article મહારાષ્ટ્રમાં ‘ગણેશોત્સવ’ બન્યો અધિકારિક રાજ્ય ઉત્સવ : સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?