click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મહારાષ્ટ્રમાં ‘ગણેશોત્સવ’ બન્યો અધિકારિક રાજ્ય ઉત્સવ : સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > મહારાષ્ટ્રમાં ‘ગણેશોત્સવ’ બન્યો અધિકારિક રાજ્ય ઉત્સવ : સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક
Gujarat

મહારાષ્ટ્રમાં ‘ગણેશોત્સવ’ બન્યો અધિકારિક રાજ્ય ઉત્સવ : સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક

પડોશી રાજ્ય મહારાષ્ટ્રથી (Maharashtra) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા ‘સાર્વજનિક ગણેશોસ્તવ’ને (Ganeshostav) આધિકારિક ‘રાજ્ય ઉત્સવ’ (state festival) તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Last updated: 2025/07/12 at 11:53 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

મહારાષ્ટ્રમાંથી આવતી એક મહત્વપૂર્ણ સંસ્કૃતિક જાહેરાતમાં, રાજ્ય સરકારે ‘સાર્વજનિક ગણેશોત્સવ’ને હવે આધિકારિક રીતે ‘રાજ્ય ઉત્સવ’ તરીકે જાહેર કર્યો છે. રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે 10 જુલાઈના રોજ વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાલ ગંગાધર તિલકે 1893માં જાહેર રીતે ગણેશોત્સવની શરૂઆત કરી હતી, જે ઉત્સવ માત્ર ધાર્મિક ઊજવણી નહીં પરંતુ રાષ્ટ્રવાદ, સામાજિક એકતા, સ્વતંત્રતાની ભાવના અને જનસંવાદના માધ્યમ તરીકે પણ ઓળખાય છે. આ ઉત્સવની ઉજવણી મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખ સાથે સંકળાયેલી છે.

आता गणेशोत्सव बनला महाराष्ट्रचा राज्योत्सव..! 🚩@Dev_Fadnavis #bjp #Maharashtra pic.twitter.com/NBC2abGkjG

— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) July 11, 2025

મંત્રીએ જણાવ્યું કે સરકારી સ્તરે હવે આ ઉત્સવને મજબૂત રીતે ઉજવવામાં આવશે અને રાજ્ય સરકાર આ પરંપરાને જાળવવા અને વધાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે વિતેલા સમય દરમિયાન કેટલીક વ્યકિતઓ દ્વારા કોર્ટે અરજીઓ કરીને અને તહેવારના આયોજનમાં કાયદાકીય અડચણો ઊભી કરીને આ લોકપરંપરાને પડકારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ રાજ્યની મહાયુતિ સરકાર—મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારના નેતૃત્વમાં—એ તમામ અવરોધોને ઝડપથી દૂર કર્યા અને સમાજના સાંસ્કૃતિક હિતોનું રક્ષણ કર્યું.

આ નિર્ણય સાથે મહારાષ્ટ્ર સરકારે સરકારી માન્યતા આપીને ‘ગણેશોત્સવ’ને રાજકીય-સાંસ્કૃતિક સ્તરે એક વિશિષ્ટ સ્થાન આપ્યું છે, જે રાજ્યની સમૃદ્ધ પરંપરાઓ અને સમુદાયિક ભાવનાનું પ્રતિબિંબ છે.

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: CM Eknath Shinde, cultural pride, devendra fadnavis cm, Ganesh festival, Ganeshostav, Ganeshotsav, Maharashtra, maharastra government, maharastra news, Narendra Modi, official state festival, pm modi, State Festival, અજિત પવાર, અધિકારિક રાજ્ય ઉત્સવ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર સરકાર, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, સંસ્કૃતિક જાહેરાત, સાર્વજનિક ગણેશોત્સવ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 12, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાં 12થી વધુ લોકો દટાયાં
Next Article છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લા યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં સામેલ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?