click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજળીના કરંટથી ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજળીના કરંટથી ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ
Gujarat

બારાબંકીના અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજળીના કરંટથી ભાગદોડ, 2 લોકોના મોત, 40 ઘાયલ

ઉત્તરાખંડના હરિદ્વારના મનસા મંદિરમાં નાસભાગની ઘટના બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકીમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ.

Last updated: 2025/07/28 at 10:38 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

શ્રાવણ માસમાં દેશભરમાં ભગવાન શિવના દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ ભીડ વ્યવસ્થાપનના અભાવે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં બે ગંભીર બનાવોમાં આ અણધારી પરિસ્થિતિ સામે આવી છે – ઉત્તરાખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગ બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી ઐતિહાસિક ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભયાનક ઘટના સર્જાઈ છે. શ્રાવણના ત્રીજા સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે હજારો શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે એકઠા થયા હતા ત્યારે અચાનક વીજકરંટ ફેલાતા મંદિર પરિસરમાં હડકંપ મચી ગયો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજળીના ખંભે એક વાંદરો કૂદતા વાયર તૂટીને સીધો મંદિરના ટીનના શેડ પર પડ્યો, જેના કારણે સમગ્ર શેડમાં વીજકરંટ ફેલાઈ ગયો. વીજપ્રભાવના આઘાતથી લોકો ગભરાઈ ગયા અને મંદિરમાં નાસભાગ સર્જાઈ. આ ઘટનામાં 22 વર્ષીય પ્રશાંત સહિત બે શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે, જ્યારે લગભગ 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક ત્રિવેદીગંજના સમુદાય આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Barabanki, Uttar Pradesh: A stampede occurred during Jalabhishek at the Awsaneshwar Mahadev Temple after an electric current spread through the premises

DM Shashank Tripathi says, "Devotees had gathered here for darshan on the third Monday of Sawan. Some monkeys jumped onto the… pic.twitter.com/AzLnRnFQKx

— IANS (@ians_india) July 28, 2025

આ ઘટના તેની ગંભીરતા માટે એટલી જ ચિંતાજનક છે જેટલી ગઈકાલે રવિવારે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં બની હતી, જ્યાં પણ ભારે ભીડ વચ્ચે નાસભાગ સર્જાતા 8 ભક્તોનું દુખદ અવસાન થયું હતું અને 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. કાવડ યાત્રા બાદ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની એન્ટ્રીની સાથે વ્યવસ્થાપન બેસી પડ્યું હતું. બંને ઘટનાએ ભારપૂર્વક એ મુદ્દો ઉછાળ્યો છે કે તીર્થસ્થળો પર શ્રાવણના પવિત્ર અવસરે ભક્તોની ભીડના પૂરાને સુનિયોજિત વ્યવસ્થાપન વગર નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી છે, નહીં તો આવું દુર્ઘટનાક્રમ ભવિષ્યમાં ફરીવાર સર્જાઈ શકે છે. આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને પૂજા સમિતિઓ સામે સવાલ ઊભા કર્યા છે કે કેમ તેઓએ પુરતી સુરક્ષા વ્યવસ્થા, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અને ભીડ નિયંત્રણની તૈયારી રાખી નહોતી.

આ ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને મૃતકોના શોક સંતત્પ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ તેમણે અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને રાહત કામમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે.

Barabanki electrocution incident | Uttar Pradesh CM Yogi Adityanath took cognisance of and has expressed condolences to the bereaved families. The Chief Minister directed the officers to immediately reach the spot and expedite the relief work. The Chief Minister gave instructions…

— ANI (@ANI) July 28, 2025

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: Accident, Avasneshwar Mahadev Temple, barabanki mews, cm yogi, electric shock, gujarati news, latest news, UP's Barabanki, uttarpradesh, uttarpradesh news, અવસનેશ્વર મહાદેવ મંદિર, ઉત્તર પ્રદેશ, કાવડ યાત્રા, પવિત્ર શ્રાવણ માસ, બારાબંકી, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, વીજળીના કરંટ, શ્રાવણ માસ, હરિદ્વાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article સેન્સેક્સ 130 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24800ની આસપાસ
Next Article ગુજરાતને ધમરોળશે મેઘરાજા! હવામાન વિભાગે કરી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?