click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
Gujarat

શમા પરવીનની ધરપકડ મોટી સફળતા, પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાત ATSએ 30 વર્ષની મહિલાની બેંગલોરમાંથી ધરપકડ કરી છે. તે આંતકી સંગઠન અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેટ સાથે જોડાયેલી છે.

Last updated: 2025/07/30 at 4:08 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા દેશમાં આતંકી ગતિવિધિઓ સામેની જંગમાં એક મહત્વની સફળતા મળી છે. ATSએ બેંગલોરમાંથી શમા પરવીન નામની 30 વર્ષની મહિલાની ધરપકડ કરી છે, જે આતંકી સંગઠન અલ કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું ખુલ્યું છે. શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને એ સોશિયલ મીડિયા તેમજ શંકાસ્પદ એપ્લિકેશન્સ દ્વારા અલકાયદાની ઉગ્રપંથી વિચારધારાને ફેલાવવાની કામગીરીમાં સક્રિય હતી.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેના પાકિસ્તાન સાથેના કનેક્શનની પુષ્ટિ કરતાં જણાવ્યું કે શમાની ધરપકડ એક મોટી સફળતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઓનલાઇન ટેરર મોડ્યુલ દ્વારા શમા કાર્યરત હતી અને તેના કનેક્શન અનેક પાકિસ્તાની સંપર્કો સાથે વિવિધ ડિવાઈસમાંથી બહાર આવ્યા છે. ગુજરાત ATSએ અગાઉ પણ આ મોડ્યુલ સાથે જોડાયેલા ચાર અન્ય આતંકી — મોહમ્મદ ફૈક (ફરાસખાના, દિલ્હી), ઝીશાન અલી (સેક્ટર-63, નોઈડા), મોહમ્મદ ફરદીન (ફતેહવાડી, અમદાવાદ) અને સેફુલ્લા કુરેશી (મોડાસા, અરવલ્લી)ને ઝડપી પાડ્યા હતા.

गांधीनगर | गुजरात के गृह मंत्री हर्ष संघवी:

– गुजरात ATS ने पहले 4 AQIS (अल-कायदा इन द इंडियन सबकॉन्टिनेंट) के आतंकवादियों को गिरफ्तार किया था…

– कल, बेंगलुरु से एक महिला को गिरफ्तार किया गया। वह अत्यधिक कट्टरपंथी है और एक ऑनलाइन टेरर मॉड्यूल (terror module) चलाती थी।

– उसके… pic.twitter.com/kuajPEYvQY

— One India News (@oneindianewscom) July 30, 2025

આ સમગ્ર કામગીરી પાછળ ATSનું તાજેતરના સમયમાં રચાયેલું ડિજિટલ ઇન્ટેલિજન્સ નેટવર્ક મહત્વપૂર્ણ સાબિત થયું છે. સુત્રો અનુસાર, શમા પરવીન નફરતભર્યું પ્રોપગંડા ફેલાવતી હતી અને યુવાઓને ઉશ્કેરીને આ આતંકી સંગઠન સાથે જોડવાનો પ્રયાસ કરતી હતી. એટલું જ નહીં, એવી આશંકા પણ છે કે તે કોઈ મોટા ષડયંત્ર માટે જૂથ બનાવવાનો પ્રયાસ કરી રહી હતી.

આ કાર્યવાહી દર્શાવે છે કે ગુજરાત ATS આતંકી તત્વો સામે સક્રિય રીતે કામગીરી કરી રહી છે અને દેશના સુરક્ષા તંત્ર માટે મજબૂત દુર્ગ બની રહી છે. શમા પરવીનની ધરપકડ સાથે પાકિસ્તાનથી ચાલતા ટેરર નેટવર્કના વધુ ખુલાસા થવાની સંભાવના છે, જેને લઈને વધુ પૂછપરછ અને તપાસ ચાલી રહી છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: AQIS, AQIS terrorists, benglore, Breaking news, Gujarat ATS, gujarat cm, india news, latest news, news channel in india, oneindianews, Pakistan connection, Shama Parveen, State Home Minister Harsh Sanghvi, Terrorists, top news, top news channel, અલ કાયદા ઈન ધ ઈન્ડિયન સબકોન્ટિનેટ, આંતકી સંગઠન, ગુજરાત ATS, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, બેંગલોર, શમા પરવીન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જુલાઇ 30, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અગ્નિવીરો માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીની જાહેરાત, ટાઇગર પ્રોટેક્શન ફોર્સમાં સીધું પોસ્ટિંગ આપશે
Next Article અમરેલી પંથકમાં 2 સિંહબાળના મોત, ભેદી રોગચાળાની આશંકા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?