click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૂબરૂમાં વાત જરૂરી’, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૂબરૂમાં વાત જરૂરી’, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન
Gujarat

‘યુદ્ધ ખતમ કરવા માટે પુતિનની સાથે રૂબરૂમાં વાત જરૂરી’, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું નિવેદન

ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, અમે રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા તૈયાર છીએ.

Last updated: 2025/08/07 at 5:17 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાની કવાયત વચ્ચે યુક્રેનના પ્રમુખે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે બને તેટલી વધુ ઝડપથી આ યુદ્ધનો અંત લાવવો જરૂરી છે. આ યુદ્ધનો અંત લાવવા માટે અમે તૈયાર છીએ, તેના માટે અમે શક્ય તેટલા પ્રયાસો કરવા તૈયાર છીએ, બસ પુતિને પણ સામે એટલા જ પ્રયાસો સાથે સહભાગી થવુ પડશે.

I spoke with @bundeskanzler Friedrich Merz. Ukraine and Germany share the view that the war must be ended as soon as possible with a dignified peace, and the parameters of ending this war will shape the security landscape of Europe for decades to come. The war is happening in… pic.twitter.com/WipLdnfIF1

— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 7, 2025

પુતિન સાથે રૂબરૂ વાતચીત થવી જરૂરી

ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, અમે રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા તૈયાર છીએ. તેના માટે પુતિન સાથે રૂબરૂ બેઠક કરવા માગીએ છીએ. અમે તેમની સાથે દ્વિપક્ષીય, ત્રિપક્ષીય, તમામ પ્રકારની વાટાઘાટ કરવા તૈયાર છીએ. યુક્રેન બેઠકોથી ડરતુ નથી. બસ, સામે રશિયાએ પણ એટલી જ બહાદૂરી સાથે બેઠકોમાં ભાગ લેવો પડશે.

અમેરિકાના વિશેષ રાજદૂત સ્ટિવ વિટકોફ સાથે પુતિનની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ આ નિવેદન આપ્યું છે. ઉલ્લેખનીય છે, અમેરિકાએ રશિયાના પ્રમુખ પુતિનને આગામી શુક્રવાર સુધી યુક્રેન સાથે શાંતિ કરાર કરવાની ડેડલાઈન આપી છે. જો પુતિન શાંતિ કરાર નહીં કરે તો રશિયા પર અનેક પ્રતિબંધો લાદવાની ચીમકી પણ આપી છે.

યુક્રેન યુદ્ધ ખતમ કરવા તૈયાર! પણ…

ઝેલેન્સ્કીએ જણાવ્યું કે, મેં આજે ફ્રેડરિક મેર્ઝ સાથે વાત કરી. યુક્રેન અને જર્મનીનો એક જ મત છે કે, યુદ્ધનો શક્ય તેટલો વહેલાં અંત લાવો. ગૌરવપૂર્ણ શાંતિ સાથે આ યુદ્ધ સમાપ્ત થાય. આ યુદ્ધને સમાપ્ત કરવાના પરિમાણો આવનારા દાયકાઓ સુધી યુરોપના સુરક્ષા લેન્ડસ્કેપને આકાર આપશે. યુક્રેન એ યુરોપનો એક અભિન્ન ભાગ છે, આ યુદ્ધ રશિયા અને યુરોપ વચ્ચે છે. અમે પહેલાંથી જ ઈયુ જોડાણ પર વાટાઘાટો કરી રહ્યા છીએ. તેથી, યુરોપે સંબંધિત પ્રક્રિયાઓમાં સહભાગી બનવું જોઈએ.

જર્મની યુક્રેનના સમર્થનમાં

ઝેલેન્સ્કીએ કહ્યા મુજબ, જર્મનીએ યુક્રેનની શાંતિ કરારની વાત પર સમર્થન આપ્યું છે. આજે ઈયુના સુરક્ષા સલાહકારો યુક્રેન અને સમગ્ર યુરોપ તથા અમેરિકાના સંયુક્ત વિચારોને સંરેખિત કરવા માટે એક ઓનલાઈન બેઠક યોજશે. ગઈકાલે, શાંતિ લાવવા માટે વડા-સ્તરની બેઠકો માટે વિવિધ સંભવિત સ્વરૂપોની પણ ચર્ચા કરવામાં આવી હતી.

You Might Also Like

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ ‘અજાણ્યા પુરુષ’ની ઓળખ રહસ્યમય રહી છે

TAGGED: @narendramodi, breakingnews, currentnews, gujratinews, latestnews, oneindianews, Russia, social media, topnews, ukraine, Zelensky, ઝેલેન્સ્કી, યુક્રેન, રશિયા, સોશિયલ મીડિયા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 7, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી
Next Article વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026
વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો
Gujarat Vadodara જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?