click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ
Gujarat

પીએમ મોદી ગોવામાં કરશે ભગવાન શ્રીરામની પ્રતિમાનું અનાવરણ

પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે (28 નવેમ્બર) દક્ષિણ ગોવા સ્થિત ઐતિહાસિક ‘શ્રી સંસ્થાન ગોકર્ણ જીવત્તમ મઠ’માં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી ગણાવાતી પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે.

Last updated: 2025/11/28 at 11:26 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 નવેમ્બરે દક્ષિણ ગોવાના ઐતિહાસિક શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ ખાતે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમમાં વિશ્વની સૌથી ઊંચી ગણાતી ભગવાન રામની પ્રતિમાનું અનાવરણ કરવા જઈ રહ્યા છે. આ 77 ફૂટ ઊંચી વિશાળકાય કાંસાની પ્રતિમા પ્રખ્યાત શિલ્પકાર રામ વીએ સૂતારે તૈયાર કરી છે, જેમણે ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ જેવી વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત પ્રતિમાનો પણ નિર્માણ કર્યો છે.

પીએમ મોદી બપોરે 3.45 વાગ્યે મઠ પરિસરમાં પહોંચશે, જ્યાં તેમના સ્વાગત માટે મઠની અંદર જ વિશેષ હેલીપેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં ગોવાના રાજ્યપાલ અશોક ગજપતિ રાજૂ, મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક અને રાજ્ય મંત્રીમંડળના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહેશે.

પીએમ મોદીનો આ પ્રવાસ મઠના 550મા વર્ષના મહોત્સવ ‘સાર્ધ પંચશતામનોત્સવ’ને સમર્પિત છે, જેના ભાગરૂપે તેઓ કૈનાકોલા ખાતે આવેલ આ પ્રાચીન અને આધ્યાત્મિક મહત્તા ધરાવતા મઠમાં પૂજા-અર્ચના કરશે. આ અવસર પર તેઓ ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિમાનું અનાવરણ ઉપરાંત મઠ દ્વારા વિકસાવાયેલા ‘રામાયણ થીમ પાર્ક ગાર્ડન’નું પણ ઉદ્ઘાટન કરશે, જે ભારતીય સાંસ્કૃતિક વારસાને ભવ્ય રીતે રજૂ કરશે. સાથે જ તેઓ આ પાવન પ્રસંગને યાદગાર બનાવવા માટે વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ અને સ્મારક સિક્કાનું પ્રકાશન પણ કરશે. કુલ મળીને, આ કાર્યક્રમ ગોવા માટે ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યટન દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન

જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’

અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર

ગુજરાતના યુવાનોને વૈશ્વિક નોકરીઓ માટે તૈયાર કરવાની પહેલ, અમદાવાદમાં NSDC સાથે 4 મોટા MoU

TAGGED: @india, Breaking news, CM Gujarat, goa, gujarat, gujarat cm, gujarati news, latest news, localnewsingujarat, Lord Shri Ram, Narendra Modi, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, દક્ષિણ ગોવા, પીએમ મોદી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ, ભગવાન રામ, શ્રી સંસ્થાન ગોકર્ણ જીવત્તમ મઠ, શ્રી સંસ્થાન ગોકર્ણ પર્તગાલી જીવોત્તમ મઠ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article શું આધાર કાર્ડ હોવાથી કોઈ પણને મત આપવાનો અધિકાર મળી જાય? સુપ્રીમ કોર્ટે કરી મહત્વની ટીપ્પણી
Next Article અમદાવાદ બનશે નવી ‘સ્પોર્ટ સિટી’, શહેરમાં ઊભા થશે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
ગોવા-રાજસ્થાનને ટક્કર આપશે ગુજરાત! રાજ્યને ‘વેડિંગ ડેસ્ટિનેશન હબ’ બનાવવા સરકારનો મેગા પ્લાન
Gujarat જુલાઇ 6, 2026
જૂનાગઢના હસનાપુર ડેમની એશિયામાં ઐતિહાસિક સિદ્ધિ, મળ્યું ‘વોટર ક્રેડિટ સર્ટિફિકેશન’
Gujarat Junagadh જુલાઇ 6, 2026
અગ્નિપથ યોજનામાં મોટા ફેરફારની તૈયારી : નેવી 75% અને સેના-વાયુસેના 50% અગ્નિવીરોને કાયમી રાખવા પર વિચાર
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?