click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વિબી જી રામજી યોજનાની માહિતી આપવા માટે કમલમ રાજપીપલામાં પત્રકાર પરિષદ યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વિબી જી રામજી યોજનાની માહિતી આપવા માટે કમલમ રાજપીપલામાં પત્રકાર પરિષદ યોજાઈ
GujaratNarmada

વિબી જી રામજી યોજનાની માહિતી આપવા માટે કમલમ રાજપીપલામાં પત્રકાર પરિષદ યોજાઈ

“વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન”ની ગેરંટીરૂપ વિબી જી રામજી યોજનાના અમલ અને તેના લાભોની માહિતી આપવા માટે આજે કમલમ રાજપીપલા ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

Last updated: 2026/01/08 at 2:37 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

આ પત્રકાર પરિષદમાં રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, હર્ષદભાઈ વસાવા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, મહામંત્રી વિક્રમ તડવી અને બીજેપી હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા. પત્રકારોને સંબોધતા મહેમાનોએ જણાવ્યું હતું કે વિબી જી રામજી યોજના હેઠળ રાજ્યના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાના નવા અવસરો સર્જાશે અને ગરીબ, શ્રમિક, ખેડૂત તેમજ યુવાનોને સીધો લાભ મળશે.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ યોજના દ્વારા કામ માંગનારને નક્કી સમયગાળામાં રોજગારીની ગેરંટી આપવામાં આવશે, જેના કારણે લોકોના આવકના સ્તરમાં વધારો થશે અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનો માર્ગ ખુલશે. સાંસદ મનસુખ વસાવાએ યોજના અંગે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ યોજના ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિકાસને નવી ગતિ આપશે.ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વિબી જી રામજી યોજના માત્ર રોજગાર પૂરતી સીમિત નથી, પરંતુ આજીવિકાના ટકાઉ સાધનો ઉભા કરીને સામાજિક અને આર્થિક સશક્તિકરણનું મજબૂત સાધન બનશે.

અંતમાં પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મહેમાનોએ વધુમાં જણાવ્યું હતું કે “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા માટે આ યોજના એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સામાન્ય જનતા માટે લાભદાયી બનશે.

શૈશવ રાવ નર્મદા

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Bharuch MP Mansukh Vasava, BJP leaders, Breaking news, CM Gujarat, District Panchayat President Bhimsingh Tadvi, District President Neel Rao, General Secretary Vikram Tadvi, ghanshyambhai patel, gujarat, gujarati news, Harshadbhai Vasava, latest news, MLA Shabsharan Tadvi, Narendra Modi, Narmada, Narmada Collector, Narmada Collector S.K. Modi, new employment, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Paryushaben Vasava, pm modi, Politics, Rajpipal, Rajpipla news, rural and urban areas, topnews, topnewschannelinindia, Vibi Ji Ramji Yojana, કમલમ રાજપીપલા, કેન્દ્ર અને રાજ્ય સરકાર, ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, જિલ્લા પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, પત્રકાર પરિષદ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી, બીજેપી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, મહામંત્રી વિક્રમ તડવી, રાજ્ય સરકાર, વિબી જી રામજી યોજના, સાંસદ મનસુખ વસાવા, હર્ષદભાઈ વસાવા

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 8, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારતમાં 1 એપ્રિલ 2026થી ડિજિટલ વસતી ગણતરીનો પ્રારંભ, નોટિફિકેશન જાહેર
Next Article દિલ્હીમાં અતિક્રમણ હિંસા પહેલા સપા સાંસદ નદવી સ્થળ પર હાજર હોવાના અહેવાલ, પોલીસ મોકલી શકે સમન્સ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?