click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા
AhmedabadGujarat

અમદાવાદના સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી, 20-25 લોકો ફસાયા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી તૂટી પડવાની ઘટના. 20થી 25 લોકો ફસાયા હોવાની માહિતી, ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી શરૂ.

Last updated: 2026/02/11 at 11:34 એ એમ (AM)
One India News Team
Share
1 Min Read
SHARE

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં ગેલેરી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. બ્લોક નંબર 12માં બનેલી આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ગેલેરી અચાનક તૂટી પડતાં લોકો ઘરમાં ફસાઈ ગયા હતા.

Contents
20થી 25 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુપોલીસ અને એસ્ટેટ વિભાગ પણ ઘટનાસ્થળેસ્થાનિકોમાં ભયનો માહોલ

20થી 25 લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ

ઘટનાની જાણ થતાં જ ગોમતીપુર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બેથી વધુ ફાયર ટેન્ડર ગાડીઓ સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 20થી 25 લોકો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ટીમ સતત પ્રયત્ન કરી રહી છે.

પોલીસ અને એસ્ટેટ વિભાગ પણ ઘટનાસ્થળે

દુર્ઘટનાને પગલે પોલીસ અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. હાલ સુધી મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીઓ દ્વારા બિલ્ડિંગની સ્થિતિ અને સુરક્ષા અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

સ્થાનિકોમાં ભયનો માહોલ

ગેલેરી ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. રહેવાસીઓએ બિલ્ડિંગની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સત્તાવાળાઓ પાસેથી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: @india, Accident, ahmedabad, Ahmedabad building collapse, Ahmedabad City, Ahmedabad latest news, Amraiwadi accident, Amraiwadi news, Breaking news, building collapse Gujarat, CM Gujarat, fire brigade rescue, fire brigade rescue Ahmedabad, gujarat, Gujarat accident news, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, Sukhramnagar collapse, top news, top news channel, topnewschannel, topnewschannelinindia, અમદાવાદ, અમદાવાદ ગેલેરી ધરાશાયી, અમદાવાદ સમાચાર, અમરાઈવાડી વિસ્તાર, ગોમતીપુર ફાયર બ્રિગેડ, ફાયર ટેન્ડર ગાડીઓ, સંત વિનોબાભાવે નગર સ્લમ ક્વાર્ટર્સ, સુખરામનગર, સુખરામનગર સ્લમ ક્વાર્ટર્સ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 11, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article AAP નેતા રાજુ કરપડાનું રાજીનામું : સુરેન્દ્રનગરની રાજનીતિમાં હલચલ, વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ
Next Article રાહુલ ગાંધીના નિવેદન બાદ ‘Four Stars of Destiny’ પુસ્તક પર વિવાદ : પૂર્વ સેનાધ્યક્ષ એમ. એમ. નરવણેએ આપ્યું સ્પષ્ટીકરણ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?