click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’ રિલીઝ પહેલા જ અટકાવી, કેરળ હાઈકોર્ટનો વચગાળાનો આદેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’ રિલીઝ પહેલા જ અટકાવી, કેરળ હાઈકોર્ટનો વચગાળાનો આદેશ
Gujarat

ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’ રિલીઝ પહેલા જ અટકાવી, કેરળ હાઈકોર્ટનો વચગાળાનો આદેશ

ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’ તેની રિલીઝના એક દિવસ પહેલાં અટકાવી દેવામાં આવી છે. કેરળ હાઇકોર્ટે ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે બે અઠવાડિયાં માટે વચગાળાની રોક લગાવી દીધી હતી. ફિલ્મ 27 ફેબ્રુઆરીના રોજ દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી.

Last updated: 2026/02/26 at 5:52 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’ તેની રિલીઝના માત્ર એક દિવસ પહેલા જ અટકાવવામાં આવી છે. કેરળ હાઇકોર્ટમાં ફિલ્મ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઇકોર્ટે બે અઠવાડિયાં માટે વચગાળાની રોક (Stay) લગાવી દીધી છે. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશભરમાં રિલીઝ થવાની હતી.

ફિલ્મ વિરુદ્ધ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ફિલ્મ કેરળ રાજ્ય અને તેના લોકસમુદાયની છબી ખરડતી દર્શાવે છે. અરજદારોએ વિનંતી કરી છે કે, ફિલ્મને આપવામાં આવેલું સેન્સર સર્ટિફિકેટ રદ કરવામાં આવે. સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે જણાવ્યું કે દલીલો પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થઈ શકે. કોર્ટે સેન્સર બોર્ડ પર પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે ફિલ્મને મંજૂરી આપતી વખતે કોઈ જાતનું યોગ્ય વિચાર વિમર્શ (due diligence) કરવામાં આવ્યું નથી. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે અરજદારોની દલીલો થોડી વ્યાજબી લાગે છે અને તે અંગે ધ્યાન આપવું જરૂરી છે.

બીજી તરફ, ફિલ્મના નિર્માતાઓ આ વચગાળાની રોકને પડકારવા માટે સિંગલ જજ બેન્ચના આદેશને કેરળ હાઇકોર્ટની મોટી બેન્ચ સમક્ષ લઈ જઈ શકે છે, અથવા તો સુપ્રીમ કોર્ટમાં અરજી કરી સમયસર રિલીઝ કરવાની માંગ કરી શકે છે. પરંતુ હાલમાં ફિલ્મની રિલીઝ અટકી ગઈ છે.

ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ અને દિગ્દર્શક કામાખ્યા નારાયણ સિંઘ દ્વારા બનાવાયેલી આ ફિલ્મની પૃષ્ઠભૂમિ સત્ય ઘટનાઓ પર આધારિત હોવાનું કહેવાય છે. સેન્સર બોર્ડે ફિલ્મને પહેલાં 16 સુધારાઓ સૂચવીને મંજૂરી આપી હતી, પરંતુ હવે કોર્ટની કાર્યવાહીથી રિલીઝ અટકી ગઈ છે. આ ઘટનાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા અને વિવાદ શરૂ થઈ ગઈ છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: Censor Board controversy India, Cinema News Kerala, film release delay India, Indian cinema news, Indian film controversy, Indian film news 2026, Kamakhya Narayan Singh director, Kerala Story 2 censor issue, Kerala Story 2 censorship, Kerala Story 2 censorship controversy, Kerala Story 2 court case, Kerala Story 2 court stay, Kerala Story 2 director Kamakhya Narayan Singh, Kerala Story 2 film controversy, Kerala Story 2 film delay, Kerala Story 2 Indian film, Kerala Story 2 legal update, Kerala Story 2 news, Kerala Story 2 release halted, Kerala Story 2 release stay, Kerala Story 2 stay, Kerala Story 2 Supreme Court, Kerala Story 2 update, Kerala Story 2 Vipul Amrutlal Shah, Kerala Story sequel, Kerala Story sequel news, Vipul Amrutlal Shah, Vipul Amrutlal Shah film, કેરળ રાજ્ય, કેરળ હાઇકોર્ટે, કેરળ હાઈકોર્ટ, કેરાલા સ્ટોરી 2 રિલીઝ અટક, ફિલ્મ ‘કેરાલા સ્ટોરી–2’, ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફિલ્મ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ, સેન્સર સર્ટિફિકેટ રદ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ફેબ્રુવારી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભારત-ઇઝરાયલ સહયોગના નવા દોરની શરૂઆત, ઐતિહાસિક કરાર અને MoUની જાહેરાત
Next Article ઈઝરાયલથી પીએમ મોદીનો પાકિસ્તાનને મેસેજ, ‘આતંકવાદને દુનિયામાં કોઈ સ્થાન નહીં…’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?