click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ
GujaratNarmada

ભાજપાનો નક્કર નિર્ધાર : છેવાડા સુધી પહોંચે વિકાસ

Last updated: 2026/03/17 at 3:02 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

નર્મદા જિલ્લામાં વિકાસને ગતિ આપવા તથા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે દેવાલિયા જિલ્લા પંચાયત વિસ્તારના ઉચાદ ગામે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગભાઈ તડવી તેમજ આગેવાન વલ્લભભાઈ જોશી સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, તિલકવાડા મંડળના પ્રમુખ અને મહામંત્રીઓ, વિવિધ મોરચાના પ્રમુખો, શક્તિકેન્દ્ર સંયોજકો, બૂથ પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આગેવાનો દ્વારા સંગઠનને વધુ સશક્ત બનાવવા અને સરકારના વિકાસ કાર્યોને અંતિમ છોર સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યકર્તાઓને આગામી સમયમાં વધુ સક્રિય રહીને જનસંપર્ક વધારવા તથા સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
બેઠક અંતે કાર્યકર્તાઓએ “છેવાડા સુધી વિકાસ”ના સંકલ્પ સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

 

શૈશવ રાવ (નર્મદા)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, BJP, bjp government, Breaking news, CM Gujarat, gujarat, Gujarat news, gujarati news, india news, latest news, Narendra Modi, Narmada, narmada bjp, Narmada Collector, Narmada Collector S.K. Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, અર્જુનભાઈ ચૌધરી, ગુજરાત ભાજપા સમાચાર, જિલ્લા ભાજપ પ્રમુખ નીલભાઈ રાવ, દેવાલિયા જિલ્લા પંચાયત, નર્મદા જિલ્લા, નર્મદા જિલ્લા કલેક્ટર, નર્મદા જિલ્લામાં ભાજપ કાર્યક્રમ, ભાજપા, ભારત, ભીમસિંગભાઈ તડવી, વલ્લભભાઈ જોશી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની સાદગી : ઉત્તમપુરા પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરી વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો
Next Article શિવકુંજ આશ્રમ જાળિયામાં ઓચિંતા જ મોરારિબાપુનું આગમન થતાં રાજીપો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?