click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની માસિક બેઠક યોજાઈ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની માસિક બેઠક યોજાઈ
GujaratNarmada

નર્મદા જિલ્લા કલેક્ટર ગંગા સિંગની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની માસિક બેઠક યોજાઈ

જિલ્લામાં સુલેહ-શાંતિ અને સામાજિક સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે કામગીરી કરવા પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટર

Last updated: 2026/05/26 at 5:05 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શાંતિપૂર્ણ જળવાઈ રહે તે હેતુસર આજે જિલ્લા કલેક્ટર ગંગા સિંગની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કાયદો અને વ્યવસ્થાની માસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની વિવિધ કલમો હેઠળ હાથ ધરાતી કામગીરી અંગે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. જેમાં અટકાયતી પગલાં, સભા-સરઘસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કરવામાં આવતી કાર્યવાહી, ચેપ્ટર કેસ, જમીન માપણી દરમિયાન ઉભા થતા વિવાદો, પાણીની તકરાર તેમજ માનવ અધિકાર ભંગ સંબંધિત પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.

ઉપરાંત જિલ્લામાં દારૂબંધી અધિનિયમ હેઠળ કરવામાં આવતી કાર્યવાહી, અકસ્માતે મોતના બનાવોમાં હાથ ધરાતી કાયદેસરની પ્રક્રિયા, તડીપારના કેસો, નવીન હથિયારના પરવાના તેમજ પેટ્રોલ અને એક્સપ્લોઝિવ્સના લાઈસન્સ બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઔદ્યોગિક વિસ્તારોમાં મજૂરો સંબંધિત પ્રશ્નો, વોરંટ બજવણીની કામગીરી તથા વિવિધ કેસોની હાલની સ્થિતિ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં વસવાટ કરતા પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકોની વિગતો તથા તેમની સંદર્ભિત કાર્યવાહી, પાસા હેઠળની દરખાસ્તોની સ્થિતિ અને સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર ગંગા સિંગે બેઠક દરમિયાન સ્પષ્ટ સૂચના આપી હતી કે, સમગ્ર જિલ્લામાં સુલેહ-શાંતિ અને સામાજિક સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે તમામ વિભાગોએ સંકલનથી કામગીરી કરવી જરૂરી છે. જ્યાં કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર જણાય ત્યાં ત્વરિત અને અસરકારક પગલાં લેવામાં આવે તેમજ લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો.

ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાંદોદના પ્રાંત અધિકારી પરસનજીત કૌર, નાયબ પોલીસ અધિક્ષક સર્વ પી.આર.પટેલ, રાજેન્દ્ર દેવધા, સંજય શર્મા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

શૈશવ રાવ નર્મદા

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી

ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે

શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી

સુરતના મોટા વરાછાના પોશ ફ્લેટમાં ચાલતી હાઈપ્રોફાઈલ ‘લેડીઝ જુગારક્લબ’ પર ઉત્રાણ પોલીસનો દરોડો

TAGGED: @india, BNSS Gujarat, BNSS implementation India, BNSS review Gujarat, BNSS ગુજરાત, Breaking news, CM Gujarat, Collector Ganga Singh, collector meeting Narmada, district collector review meeting, Ganga Singh IAS Narmada Collector, gujarat, Gujarat administration, Gujarat district administration meeting, Gujarat police administration, gujarati news, india news, latest news, Law and Order Meeting, law and order meeting Gujarat, Narendra Modi, Narmada, Narmada Collector, Narmada District News, Narmada law and order meeting, Narmada news, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, pm modi, police administration update Gujarat, Police Review Meeting, Politics, top news, top news channel, topnews, topnewschannel, topnewschannelinindia, કલેક્ટર ગંગા સિંગ, કાયદો વ્યવસ્થા બેઠક, ગુજરાત પ્રશાસન, નર્મદા સમાચાર, પોલીસ સમીક્ષા બેઠક, ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પાટણમાં અશાંત ધારા લાગુ કરવાની માંગ ઉગ્ર
Next Article દેશભરમાં ‘ડેમોગ્રાફિક ચેન્જ’ની તપાસ માટે હાઈ-લેવલ કમિટી રચાઈ, અમિત શાહે કરી જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

નર્મદા જિલ્લા કલેક્ટરે રાજપીપલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી
Gujarat Narmada મે 29, 2026
ભુજ ખાતે બોર્ડર આઉટપોસ્ટ G-7નું ઉદ્ઘાટન કરી જવાનો સાથે સીધો સંવાદ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ
Gandhinagar Gujarat Kutch મે 29, 2026
NEET-UG 2026 પેપર લીક કેસ: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ, PM મોદી જાતે મોનિટરિંગ કરી રહ્યા છે
Gujarat મે 29, 2026
શ્રી કૃષ્ણ અને શ્રી રામ દ્વારા લીલાઓ સાથે પ્રકૃતિના રક્ષણનું કાર્ય કેન્દ્રમાં હતું – વિશ્વાનંદ માતાજી
Bhavnagar Gujarat મે 29, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?