click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
GujaratNarmada

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી

Last updated: 2026/06/10 at 2:21 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડોલા સેનની અધ્યક્ષતામાં બનેલી ૧૫ સભ્યોની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પૈકી સાંસદ બિસ્વજીત સિન્હા, સાંસદ અતુલ ગર્ગ, સાંસદ અનિતા શુભ્રદાશીની અને નાયબ સચિવ રોઝી શેઈલો દામોદર એ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો અને પર્યટન સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન કમિટીના સભ્યઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સરદાર સાહેબે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ત્યારબાદ કમિટીના સભ્યઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની હૃદયસ્થળે આવેલી વ્યૂઇંગ ગેલેરીની મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે પવિત્ર નર્મદા નદી, સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળાઓ તેમજ સરદાર સાહેબના સ્વપ્ન સમાન સરદાર સરોવર નર્મદા ડેમના મનોહર અને વિહંગમ દૃશ્યોનું અવલોકન કર્યું હતું. આ અદભૂત દૃશ્યો નિહાળી સભ્યઓ અત્યંત પ્રભાવિત અને ગદગદિત બન્યા હતા.

બાદમાં કમિટીના સભ્યઓએ સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમની વિશાળતા, જળસંગ્રહ ક્ષમતા, રાજ્ય તથા દેશના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે તેની ઉપયોગિતા તેમજ નર્મદા યોજનાના સર્વાંગી વિકાસલક્ષી પ્રભાવ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અધિકારીઓ દ્વારા ડેમના સંચાલન, જળવ્યવસ્થાપન અને પ્રદેશના આર્થિક-સામાજિક વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટર સર્વ પ્રિતેશ પટેલ અને અભિષેક સિન્હા તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કમિટીના સભ્યઓને વિવિધ સુવિધાઓ, પર્યટન વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને વિસ્તારના સર્વાંગી વિકાસ અંગે માહિતગાર કર્યા હતા.

પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યઓએ એકતા નગર ખાતે વિકસાવવામાં આવેલી વિશ્વસ્તરીય પર્યટન સુવિધાઓ, સુવ્યવસ્થિત આયોજન તથા વિકાસ કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમને રાષ્ટ્રીય ગૌરવના પ્રતિકો ગણાવી દેશના વિકાસ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવતા પ્રકલ્પો તરીકે બિરદાવ્યા હતા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા

અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ : હેલિકોપ્ટર ઘટનાના બાદ બંને દેશો વચ્ચે સૈન્ય ટકરાવ

અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ : પાકિસ્તાની હવાઈ હુમલામાં 11 બાળકો સહિત 13નાં મોત

કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?

TAGGED: @india, Breaking news, CM Gujarat, Development projects, Dola Sen, Ekta Nagar, Ekta Nagar Tourism, gujarat, Gujarat news, Gujarat tourism, gujarati news, Incredible India, India Development, india news, Infrastructure Development, latest news, Narendra Modi, Narmada, Narmada Collector, Narmada District, Narmada Project, Narmada River, National unity, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewscom, oneindianewsgujarat, Parliament Visit, Parliamentary Standing Committee, pm modi, Politics, pride of india, Sardar Patel, Sardar Sarovar Dam, Statue of Unity, top news, top news channel, topnews, topnewschannelinindia, tourism development, અતુલ્ય ભારત, એકતા નગર, એકતા નગર પ્રવાસન, ગુજરાત પ્રવાસન, ગુજરાત સમાચાર, ડોલા સેન, નર્મદા જિલ્લો, નર્મદા નદી, નર્મદા પ્રોજેક્ટ, પર્યટન વિકાસ, ભારત, ભારત વિકાસ, ભારતનું ગૌરવ, માળખાકીય વિકાસ, રાષ્ટ્રીય એકતા, વિકાસ પ્રોજેક્ટ્સ, સરદાર પટેલ, સરદાર સરોવર ડેમ, સંસદ મુલાકાત, સંસદીય સ્થાયી સમિતિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 10, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’
Next Article TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા
Ahmedabad Gujarat જૂન 10, 2026
અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ : હેલિકોપ્ટર ઘટનાના બાદ બંને દેશો વચ્ચે સૈન્ય ટકરાવ
Gujarat જૂન 10, 2026
અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
Ahmedabad Gujarat જૂન 10, 2026
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ : પાકિસ્તાની હવાઈ હુમલામાં 11 બાળકો સહિત 13નાં મોત
Gujarat જૂન 10, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?