click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દેશ અને પ્રદેશમાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > દેશ અને પ્રદેશમાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલિ
Gujarat

દેશ અને પ્રદેશમાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા અપાઈ શ્રધ્ધાંજલિ

૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય

Last updated: 2026/06/15 at 10:42 એ એમ (AM)
One India News Team
Share
2 Min Read
SHARE

દેશ અને પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં મરણ પામનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે. ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે.

તાજેતરમાં દેશમાં અને આપણાં પ્રદેશમાં થયેલાં અકસ્માતોમાં ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થવાં પામ્યા છે, જેઓને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અપાઈ છે, આ સાથે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા અંતર્ગત રૂપિયા ૧૫,૦૦૦ લેખે સંવેદના સહાય પણ અર્પણ કરવામાં આવી રહી છે.

અલગ અલગ દુર્ઘટનાઓમાં વિશાખાપટ્ટણમાં લોખંડના કારખાનામાં દાઝી જતાં ૮ વ્યક્તિ, પાદરા નજીક વાહન અકસ્માતમાં અંપાડ ગામની ૪ વ્યક્તિ, રાજસ્થાનમાં જયપુરમાં ખોનાગોરિયા વિસ્તારમાં ફટાકડાના કારખાનામાં આગ લાગતાં ૩ વ્યક્તિ, ભાવનગર અમદાવાદ માર્ગ પર સનેસ નજીક વાહન અકસ્માતમાં ભાવનગરનો ૧ યુવાન, વડોદરા અમદાવાદ ધોરીમાર્ગ પર વાહન અથડાતા આગમાં મહુવા પાસેના ગામની વતની ૧ વ્યક્તિ અને રાજકોટ અમદાવાદ ધોરીમાર્ગ પર કુચિયાદળ પાસે રામપર ગામે વાહન અકસ્માતમાં કારખાનામાં કામ કરતી ચોટિલા પાસેના મોલડી ગામની ૪ મહિલા શ્રમજીવીઓ મળી ૨૧ વ્યક્તિઓ અકાળ મરણ પામેલ છે.

ગુજરાત સહિત દેશમાં અલગ અલગ અકસ્માતોમાં આમ કુલ ૨૧ વ્યક્તિઓનાં અકાળ મરણ થતાં વારસદારોને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૩,૧૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ થઈ રહી છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

દિલ્હી-NCRમાં હવામાનનો મોટો પલટો! IMDએ જાહેર કર્યું રેડ અને ઓરેન્જ એલર્ટ

ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ

વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના

અમેરિકા-ઇરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની તૈયારી! ટ્રમ્પે જાહેર કરી 14 શરતો

TAGGED: @india, ahmedabad news, bhavnagar news, Breaking news, Chitrakootdham Talgajarda, CM Gujarat, Condolences Assistance Scheme, Death in Accident, Death of Workers, gujarat, Gujarat accident news, Gujarat latest news, gujarati news, india news, Jaipur Fireworks Factory Fire, latest news, localnewsingujarat, morari bapu, Morari Bapu Condolences Assistance, Morari Bapu News, Narendra Modi, news channel in india, oneindianews, Padra Accident, Rajkot Accident, Road Accident, Talgajarda News, top news, top news channel, topnews, tribute program, Vadodara Accident, Visakhapatnam Accident, અકસ્માતમાં મૃત્યુ, અમદાવાદ સમાચાર, ગુજરાત અકસ્માત સમાચાર, ગુજરાત લેટેસ્ટ ન્યૂઝ, ગુજરાતી સમાચાર, ચિત્રકૂટધામ તલગાજરડા, જયપુર ફટાકડા ફેક્ટરી આગ, તલગાજરડા સમાચાર, પાદરા અકસ્માત, ભાવનગર સમાચાર, માર્ગ અકસ્માત, મોરારિ બાપુ, મોરારિ બાપુ સમાચાર, મોરારિ બાપુ સંવેદના સહાય, રાજકોટ અકસ્માત, વડોદરા અકસ્માત, વિશાખાપટ્ટણ અકસ્માત, શ્રદ્ધાંજલિ કાર્યક્રમ, શ્રમિકોના મૃત્યુ, સંવેદના સહાય યોજના

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 15, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જીવનસાથી એપ પર મોટો કૌભાંડ! ‘આદિત્ય પટેલ’ બની કરીમે 20થી વધુ હિન્દુ યુવતીઓને ફસાવી હોવાનો આરોપ
Next Article અમેરિકા-ઇરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરારની તૈયારી! ટ્રમ્પે જાહેર કરી 14 શરતો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

દિલ્હી-NCRમાં હવામાનનો મોટો પલટો! IMDએ જાહેર કર્યું રેડ અને ઓરેન્જ એલર્ટ
Gujarat જૂન 15, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદે પકડ્યું જોર! ઐતિહાસિક મૂળ સ્વરૂપની માંગ સાથે વિશાળ રેલી, શહેરમાં તણાવપૂર્ણ માહોલ
Bharuch Gujarat જૂન 15, 2026
વ્યારામાં જિલ્લા પ્રભારી અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
Gujarat Tapi જૂન 15, 2026
ગિરનાર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી અને સાસણ ગીર સફારી 16 જૂનથી 4 મહિના માટે બંધ, પ્રવાસીઓ માટે મહત્વની સૂચના
Gir Somnath Gujarat જૂન 15, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?