click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: AIની મદદથી ગૂગલ ટ્રાન્સલેટમાં નવી 110 ભાષાનો સમાવેશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > AIની મદદથી ગૂગલ ટ્રાન્સલેટમાં નવી 110 ભાષાનો સમાવેશ
Gujarat

AIની મદદથી ગૂગલ ટ્રાન્સલેટમાં નવી 110 ભાષાનો સમાવેશ

નવી ભાષાઓ 61.4 કરોડથી વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છેઃ લગભગ 25 ટકા આફ્રિકાની ભાષાઓ સામેલ

Last updated: 2024/06/28 at 12:10 પી એમ(PM)
One India News Team
Share
1 Min Read
SHARE

 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી ગૂગલ ટ્રાન્સલેટમાં નવી ૧૧૦ ભાષાના સમાવેશની જાહેરાત કરી છે. જેમાં કેન્ટોનીઝ, એન્કો અને તામાઝાઇટ જેવી ભાષા સામેલ છે. નવી ભાષાઓ ૬૧.૪ કરોડથી વધુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને લીધે વિશ્વની ૮ ટકા વસતી માટે ભાષાંતરનો વિકલ્પ ખૂલ્યો છે.

કંપનીએ જણાવ્યું હતું કે, “નવી સામેલ કરાયેલી ભાષાઓમાં કેટલીક વિશ્વની અગ્રણી ભાષા છે. તેનો ૬૧.૪ કરોડથી વધુ લોકો બોલચાલમાં ઉપયોગ કરે છે. અન્ય ભાષાઓ કેટલાક નાના સમુદાયનું પ્રતિનિધીત્વ કરે છે.” ગૂગલે સામેલ કરેલી નવી ભાષાઓમાં લગભગ ૨૫ ટકા આફ્રિકાની છે. જેમાં ફોન, કિકોન્ગો, લુઓ, ગા, સ્વાતિ, વેન્ડા અને વોલોફનો સમાવેશ થાય છે. ૨૦૨૨માં ગૂગલે ઝીરો-શોટ મશિન ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને ૨૪ નવી ભાષા ઉમેરી હતી. તેમાં મશિન લર્નિંગ મોડલ કોઈ ઉદાહરણ જોયા વગર અન્ય ભાષામાં ભાષાંતર કરતા શીખે છે. કંપનીએ જણાવ્યું હતું કે, “અમે ૧,૦૦૦ ભાષાની પહેલની જાહેરાત કરી છે. જેમાં AI મોડલની મદદથી વિશ્વભરમાં સૌથી વધુ બોલાતી ૧,૦૦૦ ભાષાનું ભાષાંતર શક્ય બનશે.” નવી ભાષામાં પંજાબી (શાહમુખી)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પંજાબી (શાહમુખી) પંજાબી ભાષાનો જ પ્રકાર છે, જેને પર્સો-અરેબિક સ્ક્રિપ્ટ (શાહમુખી)માં લખવામાં આવે છે. ગૂગલે જણાવ્યું હતું કે, “ટોક પિસિન ઇંગ્લિશ આધારિત ભાષા છે, જે બે ભાષાના મિશ્રણમાંથી બની છે.

You Might Also Like

ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક

માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ

ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ

ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026 : ભારતીય જનતા પાર્ટીનો ક્લીન સ્વીપ, 15માંથી 10 મહાનગરપાલિકામાં વિપક્ષ ગાયબ

TAGGED: 110 new languages, AI model, Artificial Intelligence, Fon, Ga, Google Translate, Kikongo, Luo, Swati, Venda and Wolof

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જૂન 28, 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ભાવનગરમાં ભગવાન જગન્નાથની યોજાનાર રથયાત્રાની તૈયારીઓને લઇને જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
Next Article અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, LG મનોજ સિંહાએ લીલી ઝંડી આપી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ 2026 : PM મોદી, અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
Gujarat મે 1, 2026
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ચૂંટાયેલાં સભ્યો સાથે ભાવનગરમાં યોજી શુભેચ્છા બેઠક
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
માતાજીનાં સ્વરૂપની પાંચ ધારા એટલે દૂધ, રક્ત, પરસેવો, આંસુ અને કરુણાની ધારા – મોરારિબાપુ
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026
ભાજપની સર્વત્ર ભવ્ય જીત એ જનસમુદાયના વિશ્વાસનું પ્રમાણ
Bhavnagar Gujarat એપ્રિલ 30, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?