Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 26°C

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો….

વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થતાં થરાદ ખાતે ભાજપના આગેવાનો દ્વારા જીતનો જશ્ન મનાવ્યો….

થરાદ ભરતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરોમાં ખુશીનો માહોલ ઉભરાઈ આવ્યો છે વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થતાં થરાદ ચાર રસ્તા પર થરાદ ભાજપ દ્વારા મો મીઠુ કરી ફટાકડા ફોડી જશ્નની ખુશી મનાવી હતી
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાખિયો જંગ હતો પરંતુ ભાજપના નેતાઓ આગેવાનો સહિત કાર્યકરોએ મતદારો સુધી પહોંચી ભાજપને જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી જેમાં વાવ અને સુઈગામ બંને તાલુકાઓઓના મત ગણતરી રાઉન્ડમાં કોંગ્રેસને જીત મળી રહી હતી પરંતુ જયારે ભાભર નો વારો આવ્યો ત્યારે ભાભરના મતદારોએ ભાજપને જીત અપાવી એમ કહી શકાય જેથી કહેવાય કે ઠાકોર વટ છે તમારો એ વાક્ય પરથી ઠાકોર સમાજની જીત થઈ છે તેવું માની શકાય તેમ છે જેથી થરાદ ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકરોમાં હરખની ખુશી જોવા મળી રહી છે.

 

 

રિપોર્ટર-ભુરપૂરી ગોસ્વામી (બનાસકાંઠા)

Filed under Banaskantha Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.