click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ: GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ ઝડપાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદ: GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ ઝડપાયો
AhmedabadGujarat

અમદાવાદ: GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલો કરનાર મુખ્ય આરોપી આદિત્ય રાઠોડ ઝડપાયો

અમદાવાદમાં GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર હુમલા કેસમાં મુખ્ય આરોપી આદિત્ય રાઠોડની ધરપકડ. હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, અન્ય આરોપીઓની શોધ ચાલુ.

Last updated: 2026/05/12 at 3:13 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર પાસે આવેલી GLS કોલેજ નજીક વિદ્યાર્થી પર થયેલા હુમલા મામલે પોલીસે મોટી સફળતા મેળવી છે. નવરંગપુરા પોલીસે મુખ્ય આરોપી આદિત્ય રાઠોડને ધરપકડ કરી લીધી છે. આરોપીને ઝડપી પાડ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના ગત 9 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે બની હતી. પીડિત વિદ્યાર્થી પોતાની કારમાં બેઠો હતો ત્યારે 19 વર્ષીય આદિત્ય રાઠોડ અને તેના બે સાથીઓ કાર અને મોપેડ પર આવી અચાનક હુમલો કર્યો હતો. આરોપીઓએ હથિયારો વડે કારના કાચ તોડી નાખ્યા હતા અને પીડિતના ગળા પર ચાકુથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, આ હુમલામાં મોટી જાનહાનિ ટળી હતી.

https://gujarat.oneindianews.com/wp-content/uploads/ahm.mp4

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, આ હુમલો સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈને કરવામાં આવ્યો હતો અને કોઈ જૂની દુશ્મનાવટ હજુ સુધી સામે આવી નથી. ઘટનાના બાદ મુખ્ય આરોપી છેલ્લા બે મહિનાથી ફરાર હતો.

ઝોન-1 LCBની ટીમને મળેલી બાતમીના આધારે પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. માહિતી મુજબ, આરોપી ગાંધીનગરના PDPU કેમ્પસ નજીક આવતો હતો. આ માહિતીના આધારે પોલીસે ઘેરાબંધી કરીને આદિત્ય રાઠોડને ઝડપી પાડ્યો હતો.

ઈન્ચાર્જ PI જે. પી. ચૌધરીએ જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને તેના રિકન્સ્ટ્રક્શન પંચનામાની કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન

દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર

પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ

24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી

ભાવનગર જિલ્લા ભાજપ હોદ્દેદારો કાર્યકર્તાઓ પાલિતાણામાં રાષ્ટ્ર અને રાજનીતિના ભણ્યાં પાઠ

TAGGED: @india, Aditya Rathod arrest, ahmedabad, Ahmedabad crime news, attempted murder case, crime news, GLS College attack news, GLS કોલેજ હુમલો સમાચાર, gujarat, gujarat breaking news, Gujarat University, Navrangpura police case, oneindianews, PDPU Gandhinagar arrest, PDPU ગાંધીનગર ધરપકડ, student attack, student attack case, અમદાવાદ, અમદાવાદ ગુના સમાચાર, આદિત્ય રાઠોડની ધરપકડ, ગુજરાત, ગુજરાત બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત યુનિવર્સિટી, ગુના સમાચાર, નવરંગપુરા પોલીસ કેસ, વિદ્યાર્થી હુમલો કેસ, વિદ્યાર્થીઓ પર હુમલો, હત્યાના પ્રયાસ કેસ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 12, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article NEET-UG 2026 રદ: પેપર લીક કૌભાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, તપાસ CBIને સોંપાઈ
Next Article ગુજરાતમાં હાર્ટ એટેકના મોતમાં ચોંકાવનારો વધારો: 10 વર્ષમાં 26% ઉછાળો, રોજે સરેરાશ 9 મોત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ગુજરાત ATSએ પકડેલા જૈશના આતંકીઓને પાલનપુરના ભાગળ ગામે લઈ જઈ કરાયું રિકન્સ્ટ્રક્શન
Gujarat જુલાઇ 6, 2026
દરરોજ 33 લાખ કિલોમીટર! GSRTCની બસો કરે છે પૃથ્વી-ચંદ્રની 4.3 રાઉન્ડ ટ્રિપ જેટલી સફર
Gujarat જુલાઇ 6, 2026
પાલિતાણાનો વિડીયો વાયરલ : માલધારીને જડબામાં પકડી બેઠી રહી સિંહણ, ગ્રામજનોની બૂમાબૂમ વચ્ચે બચ્યો જીવ
Bhavnagar Gujarat જુલાઇ 6, 2026
24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં લગભગ 11 ઈંચ; દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી
Gujarat જુલાઇ 6, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?