click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: Ahmedabad શહેરની સુંદરતામાં થશે વધારો, 9 તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે.
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > Ahmedabad શહેરની સુંદરતામાં થશે વધારો, 9 તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે.
Gujarat

Ahmedabad શહેરની સુંદરતામાં થશે વધારો, 9 તળાવોને ટ્રીટેડ પાણીથી ભરાશે.

અમદાવાદ શહેરમાં કુલ 156 તળાવો છે. જેમાંથી 28 સંપૂર્ણ રીતે વિકસિત છે. જેમાં વોક-વે, RCC રિટેઈનિંગ વોલ, દિવાલો, બગીચાના વિસ્તારો, બાળકો માટે રમતના સાધનો સાથેનો વિસ્તાર કરવામાં આવેલો છે. જ્યારે બાકીના તળાવોને વિકસિત કરવાના બાકી છે.

Last updated: 2023/05/23 at 12:24 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

અમદાવાદ(Ahmedabad) કોર્પોરેશન દ્વારા શહેરની સુંદરતા વધારવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શહેરના નવ તળાવમાં (Lake) સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલા પાણીથી ભરવામાં આવશે. જેની માટે 2 MLDનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. જેની માટે કોર્પોરેશન કુલ 85 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

અમદાવાદ શહેરમાં કુલ 156 તળાવો છે. જેમાંથી 28 સંપૂર્ણ રીતે વિકસિત છે. જેમાં વોક-વે, RCC રિટેઈનિંગ વોલ, દિવાલો, બગીચાના વિસ્તારો, બાળકો માટે રમતના સાધનો સાથેનો વિસ્તાર કરવામાં આવેલો છે. જ્યારે બાકીના તળાવોને વિકસિત કરવાના બાકી છે. આ ઉપરાંત સમાચાર પત્રના અહેવાલ અનુસાર આ ટ્રીટેડ પાણીથી તળાવોને ભરીને તેની આસપાસના વિસ્તારને વિકસિત કરીને તેને સુંદર હરવા ફરવા લાયક સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે.

આ પ્રયાસોના પગલે તળાવની આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ પણ રિચાર્જ થશે. જેમાં ભાડજ, ઓગણજ, ઔકફ, હાથીજણ અને નરોડા મુઠીયા ગામ ખાતેના તળાવોનો વિકાસ થશે સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે એસટીપીની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વસ્ત્રાપુર તળાવ પણ ચોમાસામાં ભરાઈ જાય છે. જો કે, તળાવની ઊંડાઈ મૂળ આયોજન કરતાં વધુ હોવાથી, પાણી નીચે જાય છે. પરિણામે, તળાવ ભરાયું નથી. તેને ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે. જ્યારે આ પાંચ તળાવોનો વિકાસ 10 કરોડના ખર્ચે કરવામાં આવશે.

જેમાં રાષ્ટ્રીય જળ સંરક્ષણ યોજના(NPCA)હેઠળ વિકસાવવામાં આવનાર જગતપુર તળાવ ખાતે 2 MLD ક્ષમતાનો STP સ્થાપિત કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા મંજૂરી મળી હતી.આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ.7.5 કરોડ છે. અન્ય ત્રણ તળાવો જ્યાં કામ ચાલી રહ્યું છે તે સોલા તળાવ, અસારવા તળાવ છે

જ્યારે તળાવને ભરવા માટે નર્મદા કેનાલ મારફતે જાસપુર ગામ પાસે સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં આવી છે. જો ચોમાસા દરમિયાન નર્મદા ડેમ ઓવરફ્લો થાય તો ખોરજ તળાવને પાણીથી ભરવામાં મદદ મળશે. આ સાથે તળાવોને જોડતી લાઇન છે. તેમાંથી પાણી ત્રાગડ થઈને છારોડી થઈને જગતપુર થઈને ગોતા તળાવ થઈને સોલા તળાવમાં જશે. જેમાં ચોમાસામાં આ તળાવોને પાણીથી ભરી શકે છે.

આ તળાવો પર અંદાજિત રૂપિયા 9 કરોડના ખર્ચે માત્ર 2 MLD STPS સ્થાપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રોજેક્ટનું રિ-ટેન્ડરિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ ટેન્ડરમાં દર્શાવવામાં આવેલા દર અંદાજિત કિંમત કરતાં 45 ટકા વધુ હતા. રિ-ટેન્ડરિંગ પછી કિંમતો ઘટીને 35 ટકા થઈ ગઈ છે. તેથી આ ત્રીજું ટેન્ડર છે.

You Might Also Like

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત

વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી

સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા

રાષ્ટ્રની સેવામાં પ્રાણ ગુમાવનાર મોટા ખોખરાનાં અગ્નિવીર જવાનને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 23, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ગુજરાત બોર્ડનું ધોરણ-10નું પરિણામ 25 મેના રોજ જાહેર થશે, બોર્ડની વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ
Next Article સાઉથના સ્ટાર થલાપતિ વિજયની રાજકારણમાં જોડાવાની અટકળો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ટીમ ઈન્ડિયાના 2 મેચના શેડ્યૂલમાં અચાનક ફેરફાર, BCCIએ કરી મોટી જાહેરાત
Gujarat જૂન 9, 2025
વાપીના છીરીમાં લેબર કોન્ટ્રાક્ટરના ફલેટમાંથી 14 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો
Gujarat જૂન 9, 2025
કપડવંજના ડોક્ટરે ૮ વર્ષના બાળકની પાંપણમાંથી ૨૮ જીવીત જૂ કાઢી
Gujarat Kheda જૂન 9, 2025
સુરતના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 16 લાખ ખંખેર્યા: ભાવનગરના બાસ્કેટ બોલ પ્લેયર સહિત 3 ઝડપાયા
Gujarat Surat જૂન 9, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?