ગુજરાતનુ નામાંકિત એકમાત્ર વિશિષ્ટ ટેક્ષેશેન પ્રેક્ટિસ કરતા એડવોકેટ એસોસિએશન, ટેક્ષ એડવોકેટ એસોસિએશન ગુજરાત અમદાવાદની તા. ૧૪/૬/૨૦૨૫ ના રોજ ૫૧મી વાર્ષિક સાધારણ સભા હોટલ રિવેરા સરોવર પ્રોટીકો, અમદાવાદ ખાતે મળી હતી.
જેમાં ઇન્ચાર્જ ઇલેકશન સ્ક્રુટિનાઇઝર વારીશ ઈશાની એ વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઇજીએમમાં સર્વાનુમતે નિયુક્ત થયેલ હોદ્દેદારોના નામ જાહેર કર્યા જેમાં પ્રમુખ – અનિલભાઈ ટીંબડીયા, વાઇસ પ્રેસિડેન્ટ – બિન્દેશ શાહ, આઈપીપી – જયદીપ પટેલ, મંત્રી – દીપ પરીખ, સહ મંત્રી ગૌરાંગ વ્યાસ, ખજાનચી અમિત સોની, કારોબારી સભ્યોમાં અનિલ પરીખ, વસંત પટેલ, પિનાકીન પટેલ, ઉત્સવ પટેલ, મુકેશ વાટાલિયા, પ્રિતેશ ગાંધી, હિતેશ નિમાવતની નિયુક્તિ કરવામાં આવી..
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel