અરવલ્લી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી કનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી પંકજભાઈ બુટાલા, ચેમ્બરના સભ્યો મહેન્દ્ર ભાઈ વિ શાહ (મામા), બકુલભાઈ શાહ, એ બી પટેલ તથા શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન પ્રમુખશ્રી રમણભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહી કલેકટર મેડમ તથા એસ પી મેડમ ને બુકે આપીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.