ગુજરાત ATSના હાથે ઝડપાયેલ આતંકી ચેટજીપીટીની મદદથી બનાવતો હતો ઝેર
તાજેતરમાં ગુજરાત ATS (એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ) દ્વારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપી ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદનો કેસ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. તપાસમાં બહાર આવ્?...
તોડવામાં આવશે દિલ્હીનું જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, તેના સ્થાને બનશે વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી
દિલ્હી સ્થિત જવાહરલાલ નેહરુ સ્ટેડિયમને તોડી તેની જગ્યાએ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ સિટી બનાવવાની યોજના કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટની પાછળનું મુખ્ય ધ્?...
ફાધર ઓફ DNA જેમ્સ વોટસનનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
અમેરિકન વૈજ્ઞાનિક અને નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. જેમ્સ વોટસનનું 97 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એવા વૈજ્ઞાનિક હતા જેમણે માનવ જીવનના મૂળ રહસ્યની શોધમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું — ડીએનએ (DNA)ની ?...
નોટબંધીના 9 વર્ષ : 1000ની નોટ ભૂલાઈ, 2000 આવી અને ગાયબ થઈ ગઈ
આજે 8 નવેમ્બર 2025ના રોજ, દેશની આર્થિક અને રાજકીય ઇતિહાસની સૌથી મોટી અને ચર્ચાસ્પદ નીતિ નોટબંધીને 9 વર્ષ પૂર્ણ થયા છે. 8 નવેમ્બર, 2016ની રાત્રે 8 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કરી...
રશિયાનું આક્ષેપ : પાકિસ્તાની અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ ચલાવે છે રશિયા-વિરોધી એજન્ડા
રશિયાએ પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ‘ધ ફ્રન્ટિયર પોસ્ટ’ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, તેને રશિયા-વિરોધી પ્રચારનું સાધન ગણાવ્યું છે. પાકિસ્તાનમાં સ્થિત રશિયન દૂતાવાસે 6 નવેમ્બર 2025ના રોજ સોશિય?...
બિહાર ચૂંટણીમાં રેકોર્ડ 64.66% મતદાન, 3.75 કરોડ લોકોએ આપ્યો મત
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ઐતિહાસિક મતદાન નોંધાયું છે. 6 નવેમ્બરનાં રોજ રાજ્યના 18 જિલ્લાઓની 121 બેઠકો પર મતદાન યોજાયું હતું, જેમાં મતદારોનો ઉત્સાહ અદભૂત જોવા મળ્યો. ચૂંટણી પંચ દ્...
‘પીએમ મોદી એક મહાન વ્યક્તિ’ : ડોનાલ્ડ ટ્રમ્પે ફરી વડા પ્રધાનની કરી પ્રશંસા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને જણાવ્યું કે તેઓ એક “મહાન વ્યક્તિ” તેમજ “મિત્ર” છે. શુક્રવારે, 7 નવેમ્બરે વ્હાઇટ હાઉસમાં પત્રકારો ...
ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીએ પત્રકાર પરિષદ યોજી : ખેડૂત સહાય અંગેની માહિતી આપી
ખેડૂતોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સ?...
8મા પગાર પંચને લઈને સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શરો ખુશ-ખુશ થઈ જશે
કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરવાની જાન્યુઆરી 2025માં મંજૂરી આપી દીધી હતી, પરંતુ સરકાર દ્વારા ન તો કમિટીની રચના કરવામાં આવી હતી અને ન તો તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. જેથી કેન્દ્ર?...
બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહેર, મૈથિલી ઠાકુરને મળી ટિકિટ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે, જેમાં કુલ 12 ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ યાદી પ્રકાશિત થતાં જ રાજ્યના રાજકીય વર્તુળોમા?...