દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને મળવા માટે PM મોદી LNJP હોસ્પિટલ પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીના લોક નાયક જયપ્રકાશ (LNJP) હૉસ્પિટલમાં પહોંચી ગયા, જ્યાં તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી. પીએમ મોદીએ દરેક પીડિતની બાજુ...
PM મોદી ભૂટાનથી પરત ફર્યા, આજે સાંજે સુરક્ષા સમિતિની બેઠક યોજાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ભૂટાનની બે દિવસીય રાજકીય મુલાકાત પૂર્ણ કરીને ભારત પરત ફર્યા. પીએમ મોદી મંગળવારે ભૂટાનના પૂર્વ રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના 70મા જન્મદિવસ સમારોહમાં ખાસ મહ?...
દિલ્હી બ્લાસ્ટ કેસઃ સ્યુસાઇડ બોમ્બર ઉમર નબીએ i20 સિવાય 2 વધુ કાર ખરીદી હતી
દિલ્લીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર 2025ની સાંજે થયેલા કાર બ્લાસ્ટ કેસમાં હવે વધુ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મઘાતી બોમ્બર ઉમર નબી અને તેના સાથીઓએ વિસ્ફોટ માટ?...
ગુજરાત ATSના હાથે ઝડપાયેલ આતંકી ચેટજીપીટીની મદદથી બનાવતો હતો ઝેર
તાજેતરમાં ગુજરાત ATS (એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ) દ્વારા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક આરોપી ડૉક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદનો કેસ હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે. તપાસમાં બહાર આવ્?...
અમદાવાદના જમાલપુરમાં મંદિરની જગ્યા પરથી ગેરકાયદેસર બાંધકામ હટાવાયું
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઊંટવાળી ચાલી પાસે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની માલિકીની જમીન પર છેલ્લા 15-16 વર્ષથી ચાલતું ગેરકાયદેસર દબાણ આખરે હટાવવામાં આવ્યું છે. મધ્ય ઝોનના એસ્?...
અમરેલીમાં ગૌવંશ કતલ કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદ – ગુજરાતના ઈતિહાસનો પ્રથમ ચુકાદો
અમરેલી સેશન્સ કોર્ટએ ગુજરાતના ઈતિહાસમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે — ગૌવંશની કતલના ગુનામાં ત્રણ આરોપીઓને આજીવન કેદ અને દંડની સજા ફટકારી છે. આ પ્રથમવાર છે કે રાજ્યમાં ગૌવંશની કતલના કેસમાં ...
ઈઝરાયેલમાં જામસાહેબની પ્રતિમાનું અનાવરણ, જેઓએ યહૂદી બાળકોને આપ્યો હતો આશરો
દક્ષિણ ઈઝરાયેલના નેવાતિમ એરબેઝ ખાતે નવાનગર (હાલનું જામનગર)ના ભૂતપૂર્વ મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાની પ્રતિમાનું ઐતિહાસિક અનાવરણ થયું છે. આ પ્રતિમા તેમના માનમાં સ્થાપિત કરવામાં ?...
જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામીના ઠેકાણાઓ પર NIAના તાબડતોબ દરોડા
જમ્મુ-કાશ્મીરમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામી (JeI) વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસએ ખીણ પ્રદેશમાં અનેક સ્થળોએ તાબડતોબ દરોડા પાડ્યા છે. માહિતી મુજબ છેલ્લા ચાર દિ?...
દિલ્હી બ્લાસ્ટ: ટ્રાફિક વચ્ચે કાર અગનગોળામાં ફેરવાઈ, પહેલો સ્પષ્ટ VIDEO સામે આવ્યો
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે થયેલા ભીષણ કાર બ્લાસ્ટનો પહેલો સ્પષ્ટ CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં એ આખો વિસ્ફોટનો ભયાનક ક્ષણવાર દ્રશ્ય કેદ થયો છે. આ જ વિસ્ફોટે આખા શહ?...
ભરૂચ: સાયખા GIDCની ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ પછી ભીષણ આગ, 2નાં મૃતદેહ મળ્યાં
ભરૂચ જિલ્લાના સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલકર ફાર્મા કંપનીમાં બુધવારે થયેલા વિસ્ફોટ અને ભીષણ આગના બનાવે હાહાકાર મચાવી દીધો. ભારે ધડાકા સાથે થયેલા આ વિસ્ફોટ બાદ આખો પ્લાન્ટ આગની જપેટમાં આ...