અમદાવાદ મેટ્રોને મળી મોટી ગતિ : એરપોર્ટ સુધી મેટ્રો કનેક્ટિવિટી માટે ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
અમદાવાદ શહેરના જાહેર પરિવહન માળખાને વધુ મજબૂત બનાવતા મહત્વપૂર્ણ નિર્ણયમાં કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2Aને સત્તાવાર મંજૂરી આપી છે. આ મંજૂરી મળતાં જ અમદાવાદના સર?...
અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ : પાકિસ્તાની હવાઈ હુમલામાં 11 બાળકો સહિત 13નાં મોત
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી એકવાર ગંભીર સ્વરૂપ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સરહદની અંદર ...
કલ્પસર પ્રોજેક્ટ : ગુજરાતનું સૌથી મોટું જળ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન, જાણો શું છે યોજના અને કેમ લાગ્યા દાયકાઓ?
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને વર્ષો સુધી પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો. નર્મદા યોજના અને ત્યારબાદ શરૂ કરાયેલી ‘સૌની’ યોજના દ્વારા સ્થિતિમાં સુધારો થયો, પરંતુ રાજ્ય સરકાર હવે ?...
TMCને વધુ એક ઝટકો, રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે આપ્યું રાજીનામું
પશ્ચિમ બંગાળમાં રાજકીય પડકારોનો સામનો કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. પક્ષના મહિલા નેતા અને રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે પોતાના સાંસદ પદ તેમજ પક્ષના તમામ સંગઠન?...
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી
વાણિજ્ય વિભાગની સંસદીય સ્થાયી સમિતિના સભ્યઓએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. ડો?...
12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’
ભારતના રાજકીય ઇતિહાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વધુ ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે. સતત 4,399 દિવસ સુધી વડાપ્રધાન પદ પર રહીને તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો લાંબા ...
ગુજરાત : CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતા જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર આવી ગઈ છે. કેટલાક અજાણ્યા તત્વો દ્વારા અલગ-અલગ ઈમેલ આઈડી પરથી મોકલાયે...
ભરૂચની જુમ્મા મસ્જિદમાં મોટો ખુલાસો! 700 વર્ષ જૂના ભોંયરામાંથી મળી જૈન તીર્થંકર મલ્લિનાથની પ્રતિમા
ભરૂચ જિલ્લાની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી જુમ્મા (જામા) મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. છેલ્લા કેટલાક મહિનાથી જૈન અને હિન્દુ સંગઠનો દ્વારા આ સ્થળને જૈન સમરી વિહાર...
મિડલ ઈસ્ટના સંકટ વચ્ચે ભારતનો માસ્ટરસ્ટ્રોક, ઓમાનથી ગુજરાત સુધી 2,000 કિમી લાંબી અંડરવોટર ગેસ પાઇપલાઇન બનશે
મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૂરાજકીય તણાવ અને ઊર્જા પુરવઠા અંગેની વૈશ્વિક ચિંતાઓ વચ્ચે ભારતે પોતાની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ભારત સરકારે ઓમાનથી ગુજરાત સુધ?...
ગુજરાત ACBની સતત કાર્યવાહીમાં અનેક અધિકારીઓ ઝડપાયા, લાંચિયાઓમાં ફફડાટ
ગુજરાતમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી દરમિયાન સરપંચોના પત?...