પેરિસમાં ભારતનો પરચમ લહેરાવીને દેશ પરત ફરી મનુ ભાકર, એરપોર્ટ પર થયું ઉષ્માભર્યું સ્વાગત
ભારતની ડબલ મેડલ વિજેતા શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિકમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યા બાદ આજે 7 ઓગસ્ટના રોજ સ્વદેશ પરત ફરી છે. તે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી જ્યાં તેનું ભ?...
પગથી બંદૂક ચલાવી, છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા…મેજર શૈતાન સિંહની શૌર્યગાથા
ભારત માતાના બહાદુર સપૂતો સામે જ્યારે પણ ચીની સેનાએ આંખ મિલાવવાની હિંમત કરી છે, ત્યારે તેને હંમેશા નીચી નજર કરવી પડી છે. ઈતિહાસ સાક્ષી છે કે ચીને ક્યારેય ભારત પર સામી છાતીએ હુમલો કર્યો નથી. તે ?...
બાંગ્લાદેશની ચારે તરફ ભારતીય આર્મીનો પહેરો, જમીન, સમુદ્રથી લઇને છેક ઉપર સુધી સેનાએ બનાવી મજબૂત પક્કડ
બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે PM શેખ હસીના રાજીનામું આપી દેશ છોડી ભારત આવી ગયા છે. બાંગ્લાદેશની ભારત સાથે 4096 કિલોમીટર લાંબી જમીન સરહદ છે. જો બાંગ્લાદેશની સેના પાકિસ્તાન અથવા ચીન અથવા તેના પોતા?...
મિલકતના વેચાણ પર નવી અને જૂની ટેક્સ સિસ્ટમનો વિકલ્પ, નાણામંત્રી આજે સંસદમાં બિલ રજૂ કરશે
બજેટ 2024માં રિયલ એસ્ટેટમાંથી ઈન્ડેક્સેશન બેનિફિટ હટાવ્યા બાદ સરકાર હતાશ પ્રોપર્ટી માલિકોને મોટી રાહત આપવા જઈ રહી છે. સરકારે ફાઇનાન્સ બિલમાં સુધારાની દરખાસ્ત કરી છે. જો સુધારો સંસદ દ્વારા મં...
દેશભરના ખેડૂતો પાસે હવે ઈથેનોલ પંપ હશે, કાર-ટૂ વ્હિકલર્સ હવે ઈથેનોલથી પણ દોડશે: ગડકરીનું મોટું નિવેદન
ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ ઓટો માર્કેટ છે. ભારતમાં તાજેતરમાં ઈવીથી લઈને ઈથેનોલ અને સીએનજીથી દોડતા વાહનોના ટ્રાયલ કરવામાં આવ્યા છે તેવામાં દેશના રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગડકરીએ એક સ...
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું સત્તા પરિવર્તન, ભારતના અર્થતંત્રને ફાયદો કે નુકસાન?
પાડોશી દેશ બાંગ્લાદેશમાં બળવો થયો છે. વડા પ્રધાન શેખ હસીનાને રાજીનામું આપવાની ફરજ પડી છે અને હવે તેઓ પોતાનો દેશ છોડીને ભારતમાં છે. બીજી તરફ બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી છે અને વચગાળાની ?...
બાંગ્લાદેશ હિંસાની અસર, ભારતથી-ઢાકા વચ્ચે રેલવે સેવા ઠપ, ફ્લાઇટને પણ અસર
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી આંદોલન ચાલી રહ્યા છે. એવામાં પાંચમી ઑગસ્ટે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને પોતાનો દેશ છો?...
વિનેશ ફોગાટે કુસ્તીમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી, હવે મેડલથી માત્ર એક જીત દૂર
વિનેશ ફોગટ 50 કિ.ગ્રા. કુસ્તીની મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વિશ્વને ચોંકાવી દીધું. વિનેશે બેક ટુ બેક બે મુકાબલામાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરી હતી અને હવે તે સેમીફાઈનલમાં ક્વોલિફાય ક?...
‘ખૂબ ઓછા સમયમાં શેખ હસીનાએ માંગી ભારત આવવાની મંજૂરી’, રાજ્યસભામાં બાંગ્લાદેશ પર બીજું શું બોલ્યા એસ જયશંકર?
ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ રાજકીય સંકટનો સામનો કરી રહ્યો છે. બગડતી પરિસ્થિતિ અંગે, વિદેશ મંત્રી એસ જયશંકરે મંગળવારે (06 ઓગસ્ટ) રાજ્યસભામાં બોલતા કહ્યું કે, પૂર્વ પીએમ શેખ હસીનાએ ખૂબ જ ઓછા સમ...
ખેડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત સરકાર દ્વારા આયોજીત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વી.એન. સોલંકી સાહેબ નાઓના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં કુલ ૧૨ ભોગ બનનાર/ફરિયાદીને પોતાનો મુ?...