કર્ણાટકમાં કેબિનેટનું માળખું તૈયાર, વધુ 24 MLAના નામ ફાઈનલ, આવતીકાલે મંત્રીપદના લેશે શપથ
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાની સરકારમાં શનિવારે વધુ 24 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને પાર્ટીના કેન્દ્રીય નેતાઓ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં નામો ફાઈનલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આજે રાહુલ ગાંધીને…










